Sunday, June 5, 2016

સુખી જીવન ની ચાહત મા જીવન કયાંથી કયા ફંગોળાઈને ચાલ્યુ જાય છે. સારુ જીવન એ જ વ્યકતી પામી શકે છે જેનામા જતુ કરવાની તાકાત અને સાચુ સાંભળવાની શક્તિ હોય.
                           "જિંદગી"
                                           Date-5/6/2016
                                          Time - 6:50 pm
 
યાતનાઓ  મા મારુ મન  મસત  રહે
અને વીચારોમા ચાલી જાય છે જિંદગી

કામમાં તન તુટતુ રહે છે અને
બજેટ પુરૂ કરવામા ચાલી જાય છે જિંદગી

તમે કેટલાય ને મિત્રતા મા જોડયા  હશે
ખુદને ભેગા થવામાચાલી જાય છે જિંદગી

બાળકોનુ ભણતર અને પત્ની સાથ
દોડધામ  મા ચાલી જાય છે જિંદગી

તમારા દુખમા ભલે સહભાગી કોઇ ના થયુ
કોઇના આશુ પોછવામાચાલી જાય છે જિંદગી

બીજાને સાચુ બહુ સંભળાવ્યે કર્યુ ખુદનુ
સતય સ્વીકારવામા ચાલી જાય છે જિંદગી
 
જીવન છે એક સાગર ખારા પાણીનો
નદી મીઠા પાણીની બનાવવામા અધુરી રહી જાય છે જિંદગી 

                                          "મેહુલ બારોટ"

posted from Bloggeroid

No comments:

Post a Comment