Saturday, June 11, 2016

લોકો કહે છે કે
ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે, સાહેબ
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે.

posted from Bloggeroid

No comments:

Post a Comment