કાલે સાંજે બહ્મલીન પામેલા પ્રમુખસ્વામી મહારાજનાં સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ થયો... મિત્રો મારે તમને ઍક વાત કરવી છે...
🙏 *માફી સાથે જરા એક વાત કરું છું* 🙏
*What is Rest in Peace ( RIP ) ?*
આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે,
વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને,
*RIP* શબ્દનો અર્થ છે *"Rest in Peace"* *(શાંતિથી આરામ કરો)*,
આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય,
ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ *‘Judgement Day’* કે *"क़यामत का दिन"* આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે,
એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે,
પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે,
શરીર નશ્વર છે એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે,
માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે,
એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે,
મિત્રો, હિંદુ જીવાત્મા માટે *‘શ્રદ્ધાંજલિ’* or *‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય,
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* *“Aatmane Sadgati Prapt Thay”* *(ASPT) લખો તો ચાલે.
(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે)
... *જય શ્રી કૃષ્ણ*

posted from Bloggeroid
No comments:
Post a Comment