વિદાઇ ની વેળા હતી આજ, પણ સમજાયું નહીં એની કે પછી મારી લાગણીની.
'મન'
વાંક ના એનો હતો ના મારો, બસ સમય થોડો ઘણો ખરાબ હતો, મારો કદાચ સમય નથી અને એની પાસે તો મારા માટેજ સમય નથી...
નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય
લોકો ઝગડો કરવા માટે...!!!
જિંદગી જીવી જાણો નહિતર બસના કંડકટર જેવું જીવન બની રહેશે,
મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં......
इंसान ख्वाइशों से बंधा हुआ एक जिद्दी परिंदा है...
उम्मीदों से ही घायल है,
उम्मीदों पर ही जिंदा है...!!
માટલું પણ જોયા કરે છે આજકાલ . . . . . , કેટલી સહેલાઇ થી ફૂટી જાય છે માણસો. ....
"એક વાર વાંચી લેવાથી આ નહિ સમજાય"
દુનિયાની સૌથી મોટી કઠણાઈ ઍ છે કે
આવતી કાલની ગાડી,
ગઈ કાલના રસ્તા પર
આજ નો ડ્રાઈવર ચલાવે છે....!!
નફરત નું પોતાનું તો કોઈ જ અસ્તિત્વ નથી,
એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે...
મતલબ વિનાની લાગણી મળતી નથી,
અહીં તો માનવીના દિલમાંય દિમાગ છે.
માટલું પણ જોયા કરે છે આજકાલ કેટલી સહેલાઇ થી ફૂટી જાય છે માણસો...!!
કાજળ બનીને આવો કે જળ બની પધારો...
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?
दुनिया का
सबसे खूबसूरत पौधा🌱
विश्वास का होता है,
जो . . .
जमीन पर नही दिलों मे ऊगता है...
समय, सत्ता, संपत्ति
और
शरीर चाहे साथ दे ना दे,
लेकिन.....
स्वभाव, समझदारी और
सच्चे संबंध हमेशा साथ देते हैं.
वक्त इंसान को सिखा देता है अजब-गजब चीजें,
फिर क्या नसीब, क्या मुकद्दर और क्या हाथ की लकीरें
વેકેશન ના
માહોલમા માણેલા
દિવસ પછી
રાત્રિના કાળા
અંધકાર બાદ
નવી સવારે...
લંચબોક્ષ, યુનીફોર્મ
પુસ્તકો ને બેગની વચ્ચે
ખોવાયુ છે..
એક,
'નટખટ', મસ્તીભર્યુ
'સ્મિત'
--- જ્નાર્દન દવે
ખુશી અનહદ આપી છતાંય
એક હદ આપી,
જિંદગીમાં પૂનમની સાથે
એક વદ આપી,
અશ્રુઓનાં ધોધને આંખોની
સરહદ આપી,
પણ ઇશ્વરે લાગણીઓ હ્રદયસ્પર્શી
અને બેહદ આપી.
કોણે જોયું છે... કે...
જન્નત જ
મળશે
મર્યા પછી,,,
...
ચાલોને
સાથે મળીને
બનાવીએ
જન્નત જ
આ જગતને...!
મૌન એટલે સૌથી અઘરી દલીલ
જેનો પ્રતિકાર કરવો સૌથી કઠણ.
जिंदगी को इतना सिरियस लेने कीजरूरत नही यारों,
यहाँ से जिन्दा बचकर कोई नहीजायेगा...!!!
નફરત નું પોતાનું તો કોઈ જ અસ્તિત્વ નથી,
એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે...
એ લોકો ખુશ-નસીબ છે જેના સંજોગો એના સ્વભાવને મળતા આવે છે,
પરંતુ એ લોકો ઉત્તમ છે જે પોતાના સ્વભાવ ને સંજોગો પ્રમાણે ગોઠવી શકે છે.
સગાઓના લીસ્ટમાં હોવું એ વિધાતાના હાથમાં છે. વ્હાલાઓના લીસ્ટમાં રહેવું એ આપણા હાથમાં છે....
એ અલગ વાત છે કે કિનારે ઊભો છુ
પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.
' અતીત' ને વળી કયાં ' અંત ' હોય છે,
જરા યાદ કરો એટલે ' જીવંત ' હોય છે...!
अच्छे संस्कार किसी
मॉल से नहीं
परिवार के
माहौल से मिलते हैं..
સાવ એમજ
નથી ઉગતો
આ દિવસ કઈં ..
આખેઆખી
રાત વાવવી પડે છે.
फूलो में भी कीड़े पाये
जाते हैं..,
पत्थरो में भी हीरे पाये
जाते हैं..,
बुराई को छोड़कर अच्छाई देखो यारों..,
नर में भी नारायण पाये जाते हैं..!!"
તું 'ખૂદ'માં લખીજો
ફકત એક કા નો......
પછી તું ખરેખર
'ખુદા' થઇ જવાનો...!!
ઘણાંખરાં લોકોને
સબંધના
ક્ષેત્રફળમાં જ
રસ હોય છે...
...
આપણા સૌની
જેેમ...
ઊંડાણમાં નહિ... !!!
हल्की-फुल्की सी
होती है जिंदगी ......
बोझ तो
ख्वाहिशों का होता है !!
ઘણા લોકો માટે,હુ સારો નથી હોતો,
તમે જ કહો ક્યો એવો દરિયો છે,જે ખારો નથી હોતો!
મરતા નથી હોતા બધા લોકો મોતથી..
કોઈને જિંદગીનો માર લાગે છે..
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી..
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે..! 〽

posted from Bloggeroid
No comments:
Post a Comment