Friday, December 4, 2015

જિંદગી

"કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે....

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે..."


પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?. ..


હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.


પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ -- ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન - તુજથી વધારે સાફ છું, અહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છુ


करते है मोल भाव भगवान
की मूर्ति खरीदते वक़्त ,

और फिर उसी मूर्ति से घर में
करोडो मांगते है... !!!

ये नादानी भी,
सच मे बेमिसाल है...!

अंधेरा दिल मे है,
और दिये मन्दिरों मे जलाते हैं.!


एक इच्छा
से कुछ नहीं बदलता,
एक निर्णय
से थोडा कुछ बदलता है
लेकिन
एक निश्चय
सब कुछ बदल देता है!!!


🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે....🌹🌻🌹🌻🌹


જેમણે મૂકી સમજણ ગિરવે
લોક એવા ભિડમા ભલસે પ્રથમ .


થોભવુ છે બે ઘડી આપો રજા અમને
આગલુ સ્ટેસાન અમારુ ગામ આવે છે .


❛ રસ્તા
ભલે હજી ત્યાં કાચા છે

મારે ગામડે
માણસ હજી સાચા છે ❜


મીઠાશ વગરની મોટપ
શું કામ ની???
જુઓ,

દરિયાના નસીબમાં
પનિહારી નથી હોતી !!..


पास मेरे अल्फाजों जरा भी कमी नहीं...
पर क्या करें फितरत ही खामोश रहने की है।!


સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની

कागज़ के नोटों से आखिर किस किस को खरीदोगे;
किस्मत परखने के लिए यहाँ आज भी, सिक्का हीं उछाला जाता है..


ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી...
ગજબ છે ઝીંદગી ની રમતો,
આવે જયારે ૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી. —

💐💐💐💐💐💐

કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું.
પરંતુ,
કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું ...

💐💐💐💐💐💐💐

સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો .......

💐💐💐💐💐💐💐

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે.......

💐💐💐💐💐💐💐

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......

💐💐💐💐💐💐💐

ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

💐💐💐💐💐💐💐

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

💐💐💐💐💐💐💐
 
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

💐💐💐💐💐💐💐

આંસુ સુકાયા પછી જે મળવા
આવે...
એ સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
એ પ્રેમ છે......

💐💐💐💐💐
 
દરેક ઘર નું સરનામું તો હોય ...પણ....
... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે,,

💐💐💐💐💐💐
ઘર સળગે તો વીમો લેવાય ,
સપના સળગે તો શું કરવું ?

આભ વરસે તો છત્રી લેવાય ,
આંખો વરસે તો શું કરવું ?

સિંહ ગરજે તો ભાગી જવાય ,
અહંકાર ગરજે તો શું કરવું ?


કાંટો ખટકે તો કાઢી લેવાય ,
કોઈ વાત ખટકે તો શું કરવું ?


પીડા છલકે તો ગોળી લેવાય ,
વેદના છલકે તો શું કરવું ?

😑😑😑😑😑😑

" એક સારો મિત્ર એક
દવા જેવો હોય છે ....

પણ એક સારુ ગ્રુપ ,
આખા મેડીકલ સ્ટોર જેવુ હોય છે .... "


માટલું પણ જોયા કરે છે આજકાલ . . . . . , કેટલી સહેલાઇ થી ફૂટી જાય છે માણસો. ....

जीवन में संकटो का आना ये,..
"Part of life" हे...☺
और....
उन संकटो को हसके☺
पार करना ये,..
"Art of life" है...☺


तुम आना हर रोज सुबह की नर्म धूप बनकर

चिड़ियों की चहचहाट बनके तुम्हारा इंतजार करेंगे...

उसे किस्मत समझ कर सीने से
लगाया था,
भूल गए थे के किस्मत बदलते देर
नहीं लगती…🌹🌹🌹

सब कहते हैं के इन्सान में
रब होता है
किससे पूछूँ, के ये इन्सान
कहाँ होता है ?

मन भर जाने पर बदल देते हैं
मैं वही तो इक खिलौना हूँ ।।

मैंने भी अब बदल दिए हैं उसूल जिन्दगी के
जो याद करेगा वो याद रहेगा

posted from Bloggeroid

No comments:

Post a Comment