Wednesday, December 2, 2015

બસ બે જ વખત તારો સાથ જોઇએ...એક "અત્યારે" અને એક "હંમેશા" માટે.


સરનામું મારું જાળવી રાખજે બરાબર સાચવીને;

સહુ કોઈ છોડી જશે ત્યારે એ જ તને કામ આવશે


અજબ પાઇપ લાઈન ઘડી છે પ્રભુ એ દેહ માં,

ભરાઈ જાય દિલ તો છલકાઈ આંખ છે


રૂપ સિતમથી લેશ ન અટકે,
પ્રેમ ભલેને માથું પટકે !


તું આ જન્મ નું અજવાળું હું ગયા જન્મ ની રાત ...

અડધે રસ્તે અટકી ગઈ છે લેણદેણ ની વાત ...

આ તારી આંખો માં જે "સમાણુ" છે,,


એની સામે ખંજર પણ "નકામું" છે..!!!


મળી લો અરસપરસ મન ભરીને
પછી શું ફાયદો પાંપણ ભરીને??

posted from Bloggeroid

No comments:

Post a Comment