Thursday, December 3, 2015

શેરડીમા
જ્યાં ગાંઠ હોય છે
ત્યાં રસ નથી હોતો....
અને
જ્યાં રસ હોય
ત્યાં ગાંઠ નથી હોતી.

જીવનમાં સંબંધોનું
પણ આવુ જ છે.

posted from Bloggeroid

No comments:

Post a Comment