Sunday, December 6, 2015

દોસ્ત

જ્યારે ઘેરાયો હશે તું દુઃખો થી તો સગા પણ ફરીયાદ લઈ ને આવશે. ..
એક દોસ્ત રાખ જીંદગી મા જે ખરા સમયે સુખો ની આખી જાન લઈને આવશે. .....

posted from Bloggeroid

No comments:

Post a Comment