Sunday, September 4, 2016

"જીંદગી" કશું નહિ...

પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે

ક્યારેક સુખ તો ક્યારેક દુખ...

ભરેલી જાત્રા છે

મણાય એટલી માણી લેજો...

મિત્રો

કેમ કે જીંદગી તો...

જન્મ-મરણ વચ્ચેની નાની વાર્તાછે

🙏

posted from Bloggeroid

No comments:

Post a Comment