Friday, September 9, 2016

મને એવી કયાં ખબર હતી કે
"સુખ અને ઉંમરને" બનતું નથી ,

પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...

posted from Bloggeroid

No comments:

Post a Comment