Tuesday, September 6, 2016

આકડાના લીલા પાનનો પ્રયોગ આજે જ કરી જૂઓ મિત્રો..

આપ બૂટ મોજાં મોજડી સેન્ડલ હંમેશા પહેરીને ફરો છો...

આપના પગના તળિયામાં એક આકડાનું લીલું તાજું પાન મુકીને દરરોજ બૂટ મોજાં મોજડી કે સેન્ડલ પહેરવાથી આપ જો ડાયાબિટીસના દર્દી છો તો આપના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે ઉપરાંત આ પ્રયોગથી મેલેરિયા સામે તથા કોઇ પણ તાવ સામે રક્ષણ પણ મળે છે.

ફક્ત સાત દિવસ સુધી અજમાવી જુઓ
ડાયાબિટીસના દર્દીને દવા બંધ કરવાની નથી.

આ પ્રયોગ ડાયાબિટીસના તમામ દર્દી ઉપર સફળ રહ્યો છે.

ઉપરાંત આ પ્રયોગથી શારિરીક સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ પ્રયોગ તમામ ઉંમરના લોકો માટે કરી શકાય છે.

અજમાવી જુઓ મિત્રો
ડો. પિનાકીન પંડ્યા
મેડીકલ ઓફીસર-મોરબી
૯૪૨૭૦૫૯૪૫૮
૨૪ કલાક,૭ દિવસ
આપની સેવામા

ડાયાબિટીસ જડમૂળથી નાશ કરતો અકસીર ઉપાય
સિધ્ધ પ્રયોગ--
સ્રીના ડાબા પગમાં અને પુરુષ ના જમણા પગે રાત્રે 7થી 8 કલાક સુધી આંકડા નું પાન (સફેદ આંકડો હોય તો સારું) નીચે નો નસ વાળો ભાગ પગના તળિયે બાંધી મોજું પહેરી લેવું દાંડી નો ભાગ પગના અંગૂઠા તરફ રાખવો. આ પ્રયોગ40 દિવસ લગાતાર કરવો. એક દિવસ પણ છોડવા નહીં. 40 પાન તાજા હોય તો સારું ન હોય તો એકસાથે લાવી ફ્રીજ મા મૂકી રાખો તો પણ ચાલશે. ઘણા લોકોએ આ લાભ લઈ જડમૂળથી નષ્ટ થઈ જાય છે

posted from Bloggeroid

No comments:

Post a Comment