તમારા કામની ફાઇલ્સનો બેકઅપ રાખવા માટે આમ તો સીડી, ડીવીડી, પેનડ્રાઇવ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક વગેરે વગેરે ઘણા બધા ઉપાય છે, પણ સૌથી સહેલો ઉપાય કદાચ તમારી ફાઇલને ઇમેઇલ એકાઉન્ટમાં ચડાવી દેવાનો છે. આ કામ તમે ઇમેઇલમાં જઈને ફાઇલ અપલોડ કરીને કરી શકો, બીજો રસ્તો છે તમારા ફોલ્ડરમાં જઈને, જે તે ફાઇલ પર રાઇટ ક્લિક કરીને બેકઅપ ટુ ઇમેઇલ એવો કમાન્ડ આપવાનો! આ માટેનું સોફ્ટવેરhttp://backup2e.com/ પરથી મળશે. સોફ્ટવેર બાયડિફોલ્ટ જીમેઇલને અનુસરે છે, પણ બીજા ઇમેઇલમાં પણ બેકઅપ લઈ શકાશે. સોફ્ટવેર તમારા મેઇલનું યુઝરનેમ અને પાસવર્ડ માગશે, ભરોસો બેસે તો જ આગળ વધવું!
No comments:
Post a Comment