સંબંધો ની સિલાઈ જો લાગણીથી કરાઈ હશેતો, તુટવી મુશ્કેલ છે,
પણ જો સ્વાર્થથી કરાઈ હશે તો
ટકવી મુશ્કેલ છે......
જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય
તો રસ્તા બદલો સિદ્ધાંત નહીં વૃક્ષ પણ હંમેશા
પાંદડાં બદલે છે મૂળ નહી
પણ જો સ્વાર્થથી કરાઈ હશે તો
ટકવી મુશ્કેલ છે......
જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય
તો રસ્તા બદલો સિદ્ધાંત નહીં વૃક્ષ પણ હંમેશા
પાંદડાં બદલે છે મૂળ નહી
posted from Bloggeroid
No comments:
Post a Comment