" કોઈના વગર કંઈ અટકતું નથી ; પણ અધુરું ચોક્કસ રહે છે • "
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!!!
લોકો વારંવાર કહેતા હોય છે કે _*'જીવતા રહેશું તો ફરી મળીશું',,,*_
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે _*'મળતા રહેશો તો જીવતા રહેશું'..*
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!!!
લોકો વારંવાર કહેતા હોય છે કે _*'જીવતા રહેશું તો ફરી મળીશું',,,*_
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે _*'મળતા રહેશો તો જીવતા રહેશું'..*
posted from Bloggeroid
No comments:
Post a Comment