Saturday, July 23, 2016

Prerak vakya

ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી.

ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી.

હશતો અને રડાવતો રાગ છે જીંદગી.

પણ આખરે તો કરેલા કર્મ નો જવાબ છે જીંદગી.

posted from Bloggeroid

No comments:

Post a Comment