ચોપાટ માંડી છે તારણહાર તે,
હારીશ નહી થાકીશ જરૂર,
ફેકવા હોય એમ ફેકજે પાસા,
દાવ મારો પણ બાકી જ છે,
હારવા રમ્યો નથી જીત પાકી છે.
આજ ભલે અવરા પડે પાસા મારા,
કાલ હજી તો બાકી જ છે.
હારીશ નહી થાકીશ જરૂર,
ફેકવા હોય એમ ફેકજે પાસા,
દાવ મારો પણ બાકી જ છે,
હારવા રમ્યો નથી જીત પાકી છે.
આજ ભલે અવરા પડે પાસા મારા,
કાલ હજી તો બાકી જ છે.
posted from Bloggeroid
No comments:
Post a Comment