1 વિતેલ પળ યાદ આવતા રોવું પડે છે.
જે અમુલ્ય હોય તેને જ ખોવું પડે છે.
વાસ્તવ અને કલ્પના ભલે વિરુધ્ધ હોય ;
તો યે સાકાર કરવા સપનું જોવું પડે છે.
જે અમુલ્ય હોય તેને જ ખોવું પડે છે.
વાસ્તવ અને કલ્પના ભલે વિરુધ્ધ હોય ;
તો યે સાકાર કરવા સપનું જોવું પડે છે.
No comments:
Post a Comment