કહેવુ છે કંઈક પણ શબ્દો નથી મળતા...!!
અંધેરા રસ્તા પર અજવાસ નથી મળતા...!!
જીવવી છે જીંદગી એ દોસ્તો ની સાથે...!!
પણ વિતાવી શકાય એવા બે પળ નથી મળતા...!!
અંધેરા રસ્તા પર અજવાસ નથી મળતા...!!
જીવવી છે જીંદગી એ દોસ્તો ની સાથે...!!
પણ વિતાવી શકાય એવા બે પળ નથી મળતા...!!
No comments:
Post a Comment