..જીવન નીકળતૂ જાય છે..
આંખ ખુલી ને આળસ મરઙવામા
પુજા-પાઠ ને નાહવા ધોવા મા..
દીવસભરની ચિંતા કરવામા
ચા ઠંઙી થઈ જાય છે
..જીવન નીકળતૂ જાય છે..
ઓફિસની ઉલ્ઝનોમા
પેન્ઙીઞ પઙેલ કામોમા
તારા મારાની હોઙમા
રૂપીયા કમાવવાની દોઙમા
સાચૂ-ખોટુ કરવામા
ટીફીન ભરેલ રહી જાય છે
..જીવન નીકળતૂ જાય છે..
મેળવ્યૂ એ ભૂલી જઈ..
ન મલ્યુ એની બળતરા થાય છે
હાય-હોય ની બળતરામા
સંધ્યા થઈ જાય છે
ઉગેલો સૂરજ પણ અસ્ત થઈ જાય છે
.. જીવન નીકળતૂ જાય છે..
તારા-ચંદ્ર ખુલ્લા આકાશ મા
ઠંડો પવન લહેરાય છે
તો પણ દીલમા કોઈના
કયાં ઠંડક થાય છે?
અધુરા સપનાઓ સાથે
આંખ બંધ થાય છે
..જીવન નીકળતૂ જાય છે..
ચાલો સૌ દીલથી જીવી લઈએ
..જીવન નીકળતૂ જાય છે..♥
આંખ ખુલી ને આળસ મરઙવામા
પુજા-પાઠ ને નાહવા ધોવા મા..
દીવસભરની ચિંતા કરવામા
ચા ઠંઙી થઈ જાય છે
..જીવન નીકળતૂ જાય છે..
ઓફિસની ઉલ્ઝનોમા
પેન્ઙીઞ પઙેલ કામોમા
તારા મારાની હોઙમા
રૂપીયા કમાવવાની દોઙમા
સાચૂ-ખોટુ કરવામા
ટીફીન ભરેલ રહી જાય છે
..જીવન નીકળતૂ જાય છે..
મેળવ્યૂ એ ભૂલી જઈ..
ન મલ્યુ એની બળતરા થાય છે
હાય-હોય ની બળતરામા
સંધ્યા થઈ જાય છે
ઉગેલો સૂરજ પણ અસ્ત થઈ જાય છે
.. જીવન નીકળતૂ જાય છે..
તારા-ચંદ્ર ખુલ્લા આકાશ મા
ઠંડો પવન લહેરાય છે
તો પણ દીલમા કોઈના
કયાં ઠંડક થાય છે?
અધુરા સપનાઓ સાથે
આંખ બંધ થાય છે
..જીવન નીકળતૂ જાય છે..
ચાલો સૌ દીલથી જીવી લઈએ
..જીવન નીકળતૂ જાય છે..♥
posted from Bloggeroid
No comments:
Post a Comment