જિંદગી ના કેટલા રંગ બદલાય
આ રંગ બદલતી દુનિયામાં
કહે છેકે દર અઢાર વર્ષે પાળી
બદલાય વધતી ઉંમરની સાથે
યોજના જન્મ ની સાથેજ આવેછે તકદીર નસીબ શોધવાનુંજ નથી
બધુજ ઘડતર ઘડાયેલુંજ હોય
બસ તમારા અઢાર વર્ષના કર્મફળ કેવા રહ્યા
નવા આવનારા અઢાર વર્ષ કેવા વીતશે
આતો પ્રભુએ રચેલી બનાવેલી ઘડેલી લીલા છે
ના બદલી શકો તમે ના બદલી શકે ખુદ પ્રભુ ના વિધિના લેખક વિધાતા

posted from Bloggeroid
No comments:
Post a Comment