Monday, October 17, 2016

વાત ટૂંકી ને ટચ છે
લાગણીઓ લાંબી લચ છે
સુખ-દુઃખ બંને છેડા અને
જિંદગી વચોવચ્ચ છે..........
🙏🏻💐

posted from Bloggeroid

No comments:

Post a Comment