Wednesday, October 26, 2016

પથ્થર બનવા માટે પણ તાકાત જોઇએ સાહેબ..

હથોડા કેટલાય વાગે જીવનમાં,

પણ...

દર્દ સહી,

મુર્તિ બનવાની ઓકાત જોઇએ.

No comments:

Post a Comment