Sunday, October 16, 2016

કોઈ આપણી સાથે અચાનક સબંધ કાપી નાખે..
ત્યારે ચોક્કસ થોડુ આત્મનિરીક્ષણ કરી લેવુ...
કે ક્યાંક એ કાપવા માટે ની કાતર આપણે જ તો નથી આપીને?...

posted from Bloggeroid

No comments:

Post a Comment