Monday, October 31, 2016

✅ *ધંધો* સાચવવો હોય તો લોકોની *માંગણીઓ* સમજવી પડે.......
અને
*સંબંધો* સાચવવા હોય તો લોકોની *લાગણીઓ* સમજવી પડે.......!!!


✅ફોન 📱ગમે તેટલા મોંઘા હોય પણ ચાર્જર વગર નકામો હોય..
એમ...
પરિવાર ગમે તેટલો મોટો હોય વડીલો વગર નકામો હોય.....

No comments:

Post a Comment