હુ છુ ને તારી સાથે......
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.
નમીએ, ખમીએ, એક બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં એક બીજાને કહીએ,
તમે ફિકર ના કરો અમે છીએ આજે એક નવો જ સંકલ્પ લઈએ,
એક-બીજાના પુરક બનીએ,
ચાલો થોડું માણસ-માણસ રમીએ!!
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.
નમીએ, ખમીએ, એક બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં એક બીજાને કહીએ,
તમે ફિકર ના કરો અમે છીએ આજે એક નવો જ સંકલ્પ લઈએ,
એક-બીજાના પુરક બનીએ,
ચાલો થોડું માણસ-માણસ રમીએ!!
posted from Bloggeroid
No comments:
Post a Comment