એક શિક્ષકે એક કાગળ પર ભારતનો નકશો દોર્યો પછી તેને અલગ કરી દીધો અને એક વિદ્યાર્થી ને પુછ્યું તુ આને ગોઠવી શકે ?
વિદ્યાર્થીએ એ કાગળ ને ઉધોં કરી દીધો તેમા એક જાહેરાતમાં માણસ નો ફોટો હતો.
વિધાર્થી તે માણસને સરખો કરવા માંડયો પછી શિક્ષકે પૂછ્યું તુ આ શું કરે છે ?
વિદ્યાર્થીયે કહયું માણસ સરખો કરુ છુ,
માણસ સરખો થઈ જશે તો દેશ સરખો થઈ જશે.

No comments:
Post a Comment