Thursday, October 13, 2016

*"હું"*
ની ભૂખ,
આખ્ખે આખ્ખું
*"આપણે"*
ચરી ગઇ,

એકાંત અને એકલતા
વચ્ચેનો ભેદ શોધવામાં,
જીંદગી સરી ગઇ...!!
🍀

posted from Bloggeroid

No comments:

Post a Comment