Wednesday, October 26, 2016

બહુ સહેલુ છે
કોઇ ને " Hurt" કરી ને "Sorry" કેહવુ...
પણ...
મુશ્કેલી તો ત્યારે પડે છે... સાહેબ...
જ્યારે પોતે ખુદ "Hurt" થયા હોય..
અને કેહવુ પડે કે... " Ya... I Am Fine..."

No comments:

Post a Comment