"હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છુ.
વગર દામે લઈ જાઓ હુ વહાલ વહેચવા બેઠો છુ"
"ના રાજ જોઈએ,
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે, એવો મિજાજ જોઈએ...."
''બંધ આંખે હુ ચાલતો નથી,
સંબંધો વિશે હુ કઈ જાણતો નથી,
હસીને લોકો ને મળવુ એ મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાતમા હુ માનતો નથી.

posted from Bloggeroid
No comments:
Post a Comment