જિંદગી તો સરાણિયાના પથ્થર જેવી છે.
એ પથ્થર આપણને કાં તો ઘસી નાખે છે
અથવા તો સજાવી દે છે.
શું થાય તેનો સૌથી મોટો આધાર તો
આપણ કયા પથ્થરના બનેલા છીએ તેના પર રહે છે.
એ પથ્થર આપણને કાં તો ઘસી નાખે છે
અથવા તો સજાવી દે છે.
શું થાય તેનો સૌથી મોટો આધાર તો
આપણ કયા પથ્થરના બનેલા છીએ તેના પર રહે છે.
posted from Bloggeroid
No comments:
Post a Comment