Sunday, October 9, 2016

*શબ્દો* તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે
તેમને *છંછેડવા*
*છેતરવા*
*છાવરવા*
*છુપાવવા* કે
*છલકાવવા*
એ નક્કી આપણે કરવાનું.

posted from Bloggeroid

No comments:

Post a Comment