Thursday, October 13, 2016

મને તો ફક્ત વિશ્વાસ કરતાં આવડે,
બાકી તો બધું આ દુનિયા જ શીખવાડે.
------------------
ડર એ નથી કે..... કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....
ડર તો એનો છે કે..... લોકો હસ્તાં હસ્તાં....
બોલવાનું બંધ કરી નાંખે છે......
--------------------
ક્યારેક તો થાય કે, કોની સામે હસું ?? બધાય અંદરથી તો રડે છે....
ને વળી થાય કે કોની પાસે રડું ??? બધાય બહારથી તો હસે જ છે....
--------------------
ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું,
સાથ કોઈક-કોઈક જ આપે છે
પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે
--------------------
અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે...
પરંતુ
સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે...

------------------

"કોઇ ના સમય ઉપર હસવા ની હીંમત ના કરતા..
.સમય ચેહરો યાદ રાખે છે"….

posted from Bloggeroid

No comments:

Post a Comment