[11/10, 11:45 PM] Merja Bhavikbhai: महत्व नु काम हमेंशा
व्यस्त माणस ने आपवु,
कारण के नवरा माणस
पासे समय होतो नथी☝️
[11/11, 12:16 AM] +91 98793 10129: फूल की शुरुआत कली से होती है, जिन्दगी की शुरुआत प्यार से होती है,
प्यार की शुरुआत अपनों से होती है, अपनों की शुरुआत आपसे होती है..
दिवाली की हार्दिक शुभकामनाएँ..
[11/11, 12:34 AM] +91 96626 07706: 🎊💥💫🌟✨🎊
A ƒєsτıναℓ ƒuℓℓ
Ŏƒ sωєєτ мємσяıєs,
sκy ƒuℓℓ σƒ ƒıяєωσяκs,
мσuτн ƒuℓℓ σƒ sωєєτs,
нσusє ƒuℓℓ σƒ đıyαs
αиđ
нєαяτ ƒuℓℓ σƒ jσy.
ωısнıиg α
νєяy нαppy đıωαℓı τσ yσu
αиđ
yσuя ƒαмıℓy
🎊✨🌟💫💥🎊
[11/11, 12:34 AM] +91 96626 07706: કોઈના અંત:કરણના ઓરડે
દિવડા પગટાવી એ,
અને આવો સૌ સાથે મળીને
દિવાળી ઉજવી એ.!
Happy Diwali
[11/11, 12:34 AM] Maheshbhai jigneswari: हम दीपावली का त्यौहार क्यूँ मनाते है?
इसका अधिकतर उत्तर मिलता है राम जी के वनवास से लौटने की ख़ुशी में।
सच है पर अधूरा।। अगर ऐसा ही है तो फिर हम सब दीपावली पर भगवान राम की पूजा क्यों नहीं करते? लक्ष्मी जी और गणेश भगवान की क्यों करते है?
सोच में पड़ गए न आप भी।
लीजिए हाजिर है उत्तर
1. देवी लक्ष्मी जी का प्राकट्य:
देवी लक्ष्मी जी कार्तिक मॉस की अमावस्या के दिन समुद्र मंथन में से अवतार लेकर प्रकट हुई थी।
2. भगवान विष्णु द्वारा लक्ष्मी जी को बचाना :
भगवान विष्णु ने आज ही के दिन अपने पांचवे अवतार वामन अवतार में देवी लक्ष्मी को राजा बालि से मुक्त करवाया था।
3. नरकासुर वध कृष्ण द्वारा :
इस दिन भगवान कृष्ण ने राक्षसों के राजा नरकासुर का वध कर उसके चंगुल से 16000 औरतों को मुक्त करवाया था। इसी ख़ुशी में दीपावली का त्यौहार दो दिन तक मनाया गया। इसे विजय पर्व के नाम से भी जाना जाता है।
4. पांडवों की वापसी :
महाभारत में लिखे अनुसार कार्तिक अमावस्या को पांडव अपना 12 साल का वनवास काट कर वापिस आये थे जो कि उन्हें चौसर में कौरवों द्वारा हराये जाने के परिणाम स्वरूप मिला था। इस प्रकार उनके लौटने की खुशी में दीपावली मनाई गई।
5. राम जी की विजय पर :
रामायण के अनुसार ये चंद्रमा के कार्तिक मास की अमावस्या के नए दिन की शुरुआत थी जब भगवान राम माता सीता और लक्ष्मण जी अयोध्या वापिस लौटे थे रावण और उसकी लंका का दहन करके। अयोध्या के नागरिकों ने पूरे राज्य को इस प्रकार दीपमाला से प्रकाशित किया था जैसा आजतक कभी भी नहीं हुआ था।
6. विक्रमादित्य का राजतिलक :
आज ही के दिन भारत के महान राजा विक्रमदित्य का राज्याभिषेक हुआ था। इसी कारण दीपावली अपने आप में एक ऐतिहासिक घटना भी है।
7. आर्य समाज के लिए प्रमुख दिन :
आज ही के दिन कार्तिक अमावस्या को एक महान व्यक्ति स्वामी दयानंद सरस्वती जी ने हिंदुत्व का अस्तित्व बनाये रखने के लिए आर्य समाज की स्थापना की थी।
8. जैन धर्म का एक महत्वपूर्ण दिन :
महावीर तीर्थंकर जी ने कार्तिक मास की अमावस्या के दिन ही मोक्ष प्राप्त किया था।
9. सिक्खों के लिए महत्त्व:
तीसरे सिक्ख गुरु गुरु अमरदास जी ने लाल पत्र दिवस के रूप में मनाया था जिसमें सभी श्रद्धालु गुरु से आशीर्वाद लेने पहुंचे थे और 1577 में अमृतसर में हरिमंदिर साहिब का शिलान्यास किया गया था।
1619 में सिक्ख गुरु हरगोबिन्द जी को ग्वालियर के किले में 52 राजाओं के साथ मुक्त किया गया था जिन्हें मुगल बादशाह जहांगीर ने नजरबन्द किया हुआ था। इसे सिक्ख समाज बंदी छोड़ दिवस के रूप में भी जानते हैं।
10. द पोप का दीपावली पर भाषण :
1999 में पॉप जॉन पॉल 2 ने भारत में एक खास भाषण दिया था जिसमें चर्च को दीपावली के दीयों से सजाया गया था। पॉप के माथे पर तिलक लगाया गया था। और उन्होंने दीपावली के संदर्भ में रोंगटे खड़े कर देने वाली बातें बताई।
🌸भगवान् गणेश सभी देवो में प्रथम पूजनीय है इसी कारण उनकी देवी लक्ष्मी जी के साथ दीपावली पर पूजा होती है और बाकी सभी कारणों के लिए हम दीपमाला लगाकर दीपावली का त्यौहार मनाते हैं।🌸
अब आपसे एक विनम्र निवेदन की इस जानकारी को अपने परिवार अपने बच्चों से जरूर साझा करें । ताकि उन्हें दीपावली के महत्त्व की पूरी जानकारी प्राप्त हो सके ।
शुभ दीपावली ।
[11/11, 5:39 AM] Sonalben chauhan: पर्व है पुरुषार्थ का,
दीप के दिव्यार्थ का,
देहरी पर दीप एक जलता रहे,
अंधकार से युद्ध यह चलता रहे,
हारेगी हर बार अंधियारे की घोर-कालिमा,
जीतेगी जगमग उजियारे की स्वर्ण-लालिमा,
दीप ही ज्योति का प्रथम तीर्थ है,
कायम रहे इसका अर्थ, वरना व्यर्थ है,
आशीषों की मधुर छांव इसे दे दीजिए,
प्रार्थना-शुभकामना हमारी ले लीजिए!!
प्रकाश दीपोत्सव में निवेदित अविरल शुभकामनाये।
आस्था के आलोक में आदरयुक्त मंगल भावना ।।
सोनल चौहान एवम परिवार
[11/11, 6:11 AM] Sonalben chauhan: દિવાળી એવી રીતે માણીએ ,
જ્યાં જ્યાં અંધારું છે ત્યાં અજવાળીએ ,
માણસ થઇ ને કોઈ ની સાથ અબોલા શેના?
મનદુઃખો ને ફટાકડા માં
બાળીએ !
રંગોલીયું સૌની કાયમ રહે સલામત ,
પગલાંઓં જો સૌ સૌના સંભાળીએ !
મારા હાથે સૌનું હિત જ થાય સદાયે નવા વરસથી નિયમ પાળીએ !
ઝરણું નહી લ્યો નદી મુબારક !
સાલ નહી લ્યો સદી મુબારક !
SOHAM na Pranam
[11/11, 7:35 AM] prof Satishbhai Dangar: " મારું નાનકડું ગામ, જાણે ગોકુળિયું ધામ
રૂડી સરોવરની પાળ , ઝૂલે વડલાની ડાળ,
હસે પનઘટના ઘાટ , ગાગર છલકે રે વાટ ,
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન ,
કે મારા આંગણાના થાજો મહેમાન" અજ્ઞાત
--શુભકામના મિત્રોને.
---સતિષ ડાંગર, હળવદ કોલેજ
[11/11, 8:05 AM] Tusharbhai Prajapati: दीप जलते जगमगाते रहे, आप हमको हम आपको याद आते रहे, जब तक ज़िन्दगी है, दुआ है आप चाँद की तरह जगमगाते रहे।।
“हैप्पी दिवाली” "शुभ दिवाली"
-प्रजापति तुषार"जाकल"
[11/11, 8:06 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻
" साधु ऐसा चाहिए, जैसा सूप सुभाय,
सार-सार को गहि रहै, थोथा देई उड़ाय "
अर्थ : इस संसार में ऐसे सज्जनों की जरूरत है जैसे अनाज साफ़ करने वाला सूप होता है. जो सार्थक को बचा लेंगे और निरर्थक को उड़ा देंगे.
🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹
[11/11, 8:06 AM] Bharatbhai Kanabar: 🙏🏻दीपावलीके पर्व में आप सब को हार्दिक शुभकामना🙏🏻
ईश्वर आपको और आपके परिवारको
🌷सुख
🌷शान्ति
🌷समृद्धि
🌷ऐष्वर्य और
🌷तंदुरस्ती प्रदान करे.
🌹भरत & कानाबार परिवार और से शुभकामना🌹
[11/11, 8:06 AM] Bharatbhai Kanabar: भगवान के गले का हार बने फूलो को भगवान् के चरणों में गिरे हुए फुलोने सवाल किया , ....."क्यों रे भाइयो तुम भी फूल हो हम भी फूल है . पर भगवान के गले की सुंदरता बनने का सन्मान आपको ही क्यों मिला ? ....,
बहोत सुंदर जवाब दिया उन फूलो ने , ,,,...यहाँ तक पहुचने से पहले दिल को सुई से आरपार चीरकर निकलना होता हैे...
🌷 Good Morning 🌷
[11/11, 8:09 AM] +919879969024: हमें पता है कि रंगोली दुसरे ही दिन मिटने वाली है
फिर भी वो ज्यादा से ज्यादा आकर्षक हो, कलात्मक हो,
मनमोहक हो ये कोशिश रहती है....
....जीवन भी कुछ रंगोली जैसा
ही है...
हमें पता है जिंदगी एक दिन ख़त्म हो जाएगी
फिर भी उसे खुबसूरत बनाने की कोशिश
करते रहना चाहिए...
...पल पल.... हर पल...
🙏🏻🙏🏻🙏 🌺🌺🙏🙏🏻🙏🏻
[11/11, 8:26 AM] Bharatbhai Kanabar: Diwali Special....
❇Sanskrit:
शुभ दीपावली । सर्वे भवान्तु सुखिनः
Shubhah Deepavalihi.. Sarve bhavantu sukhinah
✴Telugu:
Andariki Deepawali shubakankshalu
✳Tamil:
Anaivarukum iniya Dheebavali nal valhthukkal.
Deepavali naal vazhthagal.
எல்லோருக்கும் இனிய தீபாவளி நல்வாழ்த்துக்கள்!
✴Malayalam:
Ellavarkkum santhoshavum ahlathavum niranja Deepavali ashamsakal
എല്ലാവര്ക്കും സന്തോഷവും ആഹ്ലാതവും നിറഞ്ഞ ദീപാവലി ആശംസകള്.
❇Tulu:
Nikulu Materegla deepavali parbada shubhashya!
✴Kodava:
Ninga eelariku santosha Deepavali.
❇Kannada:
DeepavaLi habbada hardika shubhashayagaLu.
ದೀಪಾವಳಿ ಹಬ್ನದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು
ಮೋಜಿನದೀಪಾವಳಿ ಹಬ್ಬದ ಹಾರ್ಧಿಕ ಶುಭಾಶಯಗಳು
✴Konkani:
तुन्का सग्गाठंकयी दीपावली ची हार्दिक शुभेच्छा ।
Twitter antu asile pura lokaku amgel kadechan Deepavali parbeche shubhashay.
✳Marathi:
तुम्हा सर्वाना सुखी अणि आनंददायी अश्या दिवाळीच्या हार्दिक शुभेच्छा Tumha sarvana, sukhi ani aanandmayi asha ya Diwlicha hardik shubbhecha.
❇Bambaiyya:
Apun ke taraf se sabko ekdum jhakas happy wala Diwali ki badhai.
❇Gujarati:
Diwali ni hardik shubechao ne nutan varshabhinandan.
Diwali na divas par tamne ane tamara sahu pariwar jan ne diwali ni subhecha pathvu chu.
✴Kathiyawadi:
Nava varsh na raam raam/ jai shri krishna
✳Kutchi:
Aanke madi ke di Diwali ji lakh lakh vadhaiyu
✴Sindhi:
Tawankhey , tawanje gharawaran and dostan khey dil sa dyari ju wadayu.
❇Balochi:
Washen Diwali Shomara Murad Bath.
✴Malwa:
Deepawali ki Ram Ram.
✳Marwari:
Ram Ram sa Diwali ra jualda karu sa,aapne or aapre sagla pariwar ne diwali ra ramasama karu sa.
थे लोंगा ने दिवाली की हार्दिक शुभकामनाएं.
✴Saavji:
Tumne ani tumara samasta parivaar ne Deewali nu shubbheccha.
✳Rajasthani:
Aap re or aap re ghar walo ne mari tharaf su diwali ki gani gani shubha kamnaye.
✴Shekhawati:
Thane Diwalli ki bhot bhot badhaiaan mahri aur soon.
❇Hadoti:
Tanne diwalli ki bhat bhot badhai mahri aur choon.
✴Sadri:
Raaur ke shubh Deepavali.
❇Punjabi:
त्वानूं सब नूं दिवाली दी लख लख बधाइयाँ।
Twahnu Diwali diyan lakh-2 badhaiyan!!
✴Kashmiri:
Tohi chuv Diwali hunz hath hath Mubarak
Diwali’ us pet tohi saarni mubarak. Lassun te Pahlun.
✳Hindi:
आप सभी को खुशियों और उल्लास से भरी दिवाली की शुभ-कामनाएं !
Aap Sab ko prasannata evam anand se paripoorn Diwali ki shubhkaamnaayein!
✴Urdu:
Deepavali ki dilli mubarakhbaad app sab khavateen o hazrat ko.
✳Bhojpuri:
Raurake Diwali ke badhayi ho.
✴Nepali:
शुभ दिपावली को पावन अवसरमा हार्दिक मंगलमय शुभकामना
❇Maithili:
Aahan sabgote ke mithilawasi ke or sa Diwali ke hardik subhkamna.
✴Bangla:
Sakalkeyi Diwali)priti o antarik subhecha. Asha kori, ei Dibas apnar jibone Anando niye ashe
✳Asomese:
दीपावली’र हार्दिक शुभेच्छा जौनाइसु आपुना’र लौक
✴Dimasa:
Deepawali Ni Khirbkhe Aani Hamjauma Odehe Khasauma Rilahadu.
❇Odia:
Apana sabhinku subha abong anandamaya DIPAVALI ra hardhik subha kamala
✴Romanian:
Deepawali fericite.
✳Spanish:
Deseamos feliz Deepavali.
✴Arabic:
ديوالي سعيد جداً
diwali Ya saeed jidan
❇French :
Vous souhaite un joyeux Deepavali
✴German:
Herzlichen Glueckwunsch zum Diwali
✳English:
Wishing you all, a very happy and fun filled Diwali. Happy Deepawali.
🙏🙏
[11/11, 10:07 AM] +919879969024: कल की नई सुबह इतनी
सुहानी हो जाए;
आपके दुखों की सारी बातें
पुरानी हो जाएं;
दे जाए इतनी खुशियां
ये ,दिवाली आपको;
कि ख़ुशी भी आपके
मुस्कुराहट की
दीवानी हो जाएं ।..
आपको और आपके परिवार को दिवाली की बहुत-बहुत
शुभ-कामनायें...🙏🏻🙏🏻
[11/11, 10:55 AM] Vyas Devenbhai: 🎊🎊🎊💥💫🌟✨🎊🎊🎊
α ƒєsτıναℓ ƒuℓℓ
Ŏƒ sωєєτ мємσяıєs,
sκy ƒuℓℓ σƒ ƒıяєωσяκs,
мσuτн ƒuℓℓ σƒ sωєєτs,
нσusє ƒuℓℓ σƒ đıyαs
αиđ
нєαяτ ƒuℓℓ σƒ jσy.
ωısнıиg yσu αℓℓ α νєяy
❤нαppy đıωαℓı τσ yσu❤
αиđ
❤yσuя ƒαмıℓy❤
Deven Vyas n family
🎊✨🌟💫💥🎊
[11/11, 11:33 AM] prof Satishbhai Dangar: "એક ડગલું ચાલવામાં લ્યો, વરસ પૂરું થયું ,
પંથ કપરો કાપવામાં લ્યો , વરસ પૂરું થયું ,
સાવ ડ્હોળા થઈ ગયેલા આ સમયના વ્હેણને,
સ્હેજ પાછું વાળવામાં લ્યો વરસ પૂરું થયું.
કેટલી કોશિશ કરી, પણ ઘાવ રૂઝાયા નહીં,
ઘાવને પંપાળવામાં લ્યો વરસ પૂરું થયું.
ના જરા પૂછી શક્યો આખા જગતની હું ખબર,
જાતને સંભાળવામાં લ્યો, વરસ પૂરું થયું. "
-નીતિન વડગામા. (સતિષ ડાંગર )
[11/11, 12:28 PM] Mayurbhai Patel: 🎇🎇🎇🎇🎇🎇🎇🎇
➡Is diwali pe humari dua hai ki apka har sapnna pura ho,
➡duniya ke unche mukam apke hon,
➡shoharat ki bulandiyon par naam apka ho!
Wishing u a very very Happy Diwali 2⃣0⃣1⃣5⃣
💣💣💣💣💣💣💣💣
[11/11, 12:36 PM] +91 99250 72451: ...!.ॐ.! ...
शुभं करोति कल्याणं,
आरोग्यं धन सपदा |
शत्रु बुद्धि विनाशाय,
दीप ज्योति नमोस्तुते ||
आपको ओर आपके परीवार को मेरी तरफ से "दिवाली" और नववर्ष की हार्दिक शुभकामनाएँ ,
अश्विन बरासरा
मोरबी
[11/11, 2:12 PM] +919879969024: मान मिले सम्मान मिले,
खुशियों का वरदान मिले.
क़दम-क़दम पर मिले सफलता,
डगर-डगर उत्थान मिले.
सूरज रोज संवारे दिन को,
चाँद मधुर सपने ले आये,
हर पल समय दुलारे आपको
सदियों तक पहचान मिले!!
"दिपावली"की हार्दिक बधाई एवं शुभकामनाये.......
🌟💥💫🎆💐🌹💥🌟🌟💫🎬
[11/11, 2:30 PM] +91 99258 76076: ...!.ॐ.! ...
शुभं करोति कल्याणं,
आरोग्यं धन सपदा |
शत्रु बुद्धि विनाशाय,
दीप ज्योति नमोस्तुते ||
आपको ओर आपके परिरवार को दीपावली और नववर्ष की हार्दिक शुभकामनाएँ .
चैतन्य व्यास परिवार
[11/11, 2:43 PM] +91 99130 53249: आप सभी को दीपावली एवं नव वर्ष की हार्दिक शुभकामनाएँ
आपके जीवनमें स्नेह प्यार ओर ख़ुशहाली आए ऐसी भगवान से प्रार्थना करते है।
शुभम करोतू कल्यानम ।
From
Vipul Prajapati & family - morbi
[11/11, 4:18 PM] VadsolaSir: દીપાવલિ કાવ્ય
ઓણસાલ તો દીવો લઈને અંધારું ધમરોળી જો
તું ખોવાયો તારી અંદર ખૂણેખૂણે ખોળી જો
આંસુ તારું મેઘધનુષી પીંછી તો ઝબકોળી જો
પળમાં રચાશે કોરાકોરા મનમાં પણ રંગોળી જો
અંધારાની ઓથે સરકી ચન્દ્ર નિહાળે ચોરીથી
આસો માસ અમાસને ઉજવે તારલિયાની ટોળી જો
વરસ વીત્યાનો થાક લઈને ચાદર ઓઢી કોણ સૂતું?
વરસ ઊગ્યું, ખુશખબરી આપી તું એને ઢંઢોળી જો
બહાર નીકળ તું પણ જલદીથી, હવડ હવેલી ખુલ્લી મૂક
ભેજ ભરેલા ખૂણે ખૂણે ચપટીક તડકો ઢોળી જો
આજ અપાવી દે ફૂગ્ગા, તો ચમકી ઊઠશે એ આંખો
કાલ ઊઠીને ક્યાં રહેશે એ આંખો આવી ભોળી, જો
પળની પ્યાલી એકલો બેસી પીશે તો એ ગરલ ભરી
એકવાર તો મનની ખરલમાં સૌના સુખ દુ:ખ ઘોળી જો
[11/11, 4:59 PM] Manishbhai Maheta: एक दिया ऐसा भी हो,
जो भीतर तलक प्रकाश करे,
एक दिया मुर्दा जीवन में
फिर आकर क़ुछ श्वास भरे
एक दिया सादा हो इतना,
जैसे सरल साधु का जीवन,
एक दिया इतना सुन्दर हो,
जैसे देवों का उपवन
एक दिया जो भेद मिटाये,
क्या तेरा -क्या मेरा है,
एक दिया जो याद दिलाये,
हर रात के बाद सवेरा है
एक दिया उनकी खातिर हो,
जिनके घर में दिया नहीं ,
एक दिया उन बेचारों का,
जिनको घर ही दिया नहीं
एक दिया सीमा के रक्षक,
अपने वीर जवानों का
एक दिया मानवता - रक्षक,
चंद बचे इंसानों का !
एक दिया विश्वास दे उनको ,
जिनकी हिम्मत टूट गयी ,
एक दिया उस राह में भी हो ,
जो कल पीछे छूट गयी
एक दिया जो अंधकार का ,
जड़ के साथ विनाश करे ,
एक दिया ऐसा भी हो ,
जो भीतर तलक प्रकाश करे। ...
मेरी ओर से आप सब को
प्रकाशोत्तसव
"दीपावली " की
हार्दिक -शुभकामनाएं 🙏🏻
[11/11, 5:17 PM] Ravi Dangar Morbi: દિવાળી પર હવે ઘરે મહેમાન ઓછા અને મેસેજ વધારે આવે છે,
અને લોકો હજી એમ સમજે છે કે મોબાઈલ આપણને નજીક લાવે છે..😊
[11/11, 5:28 PM] Kavi Jalrup: સ્વપ્નમાં
એક
સોનેરી નાનું પંખી
મારી
આંખ સામે
આવીને કહેવા લાગ્યું
સપના માં કલ્પના ન કર
કવિતા લખ
તેમાં તારું અસ્તિત્વ છે
આટલું કહ્યું
કે
તરત જ
મારી આંખ ખુલ્લી
ત્યાં પંખી પણ ઉડી ગયું.
બાજુમાં
કાગળ પેન થી
આ રચના લખાય ગઈ.
કવિ જલરૂપ
મોરબી
[11/11, 6:18 PM] Maheshbhai Ranva: ઓંણ દિવાળી એવી રીતે માણીએ ,
જ્યાં જ્યાં અંધારું છે ત્યાં અજવાળીએ ,
માણસ થઇ ને કોઈ ની સાથ અબોલા શેના?
મનદુઃખો ને ફટાકડા માં બાળીએ !
રંગોલીયું સૌની કાયમ રહે સલામત ,
પગલાંઓં જો સૌ સૌના સંભાળીએ !
મારા હાથે સૌનું હિત જ થાય સદાયે નવા વરસથી નિયમ પાળીએ !
ઝરણું નહી લ્યો નદી મુબારક !
સાલ નહી લ્યો સદી મુબારક !
[11/11, 6:46 PM] Ramde Dangar: વર્તુળના મારા કૃષ્ણ સમાન સૌ મિત્રો વડિલોને આ
પોરબંદરના સુદામા સમા મિત્ર ના આવનાર નુતન વર્ષ ત્થા દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ . .
બધા મિત્રો ખુબ ખુશ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના . .
[11/11, 6:53 PM] JetapariyaSir: Aje post samayne anurup bhavne anukul Mali..tamam members NE abhinandan
[11/11, 6:56 PM] Maheshbhai jigneswari: जय श्री कृष्ण दीवाली के पवन पर्व पर
हम प्रार्थना करते है कि परम् पिता परमात्मा आपको
गणेश की सिद्धी
लक्ष्मी की वृद्धि,
चाणक्य की बुद्धि,
विक्रमादित्य का न्याय,
पन्ना सी धाय
कामधेनू सी गाय,
भीष्म की प्रतिज्ञा,
हरिश्चन्द्र की सत्यता,
मीरा की भक्ति,
शिव की भक्ति,
कुबेर की सम्पन्नता,
विदेह की विरक्ति,
तानसेन का राग,
दधीचि का त्याग,
भृर्तहरी का बैराग,
एकलव्य की लगन,
सूर के भजन,
कृष्ण की मित्रता,
गंगा की पवित्रता,
मां का ममत्व,
पारे का घनत्व,
कर्ण का दान,
विदुर की नीति,
रघुकुल की नीति प्रदान करे ।
आपका हर पल मंगलमय हो !
[11/11, 7:00 PM] Maheshbhai jigneswari: ध्येयनिष्ठ जीवन ही जग के कंटकपथ पर चल पाता
दिखने में लगता लघु दीपक चीर अमा को दूर भगाता
लघु दीपों की मंद दीप्ति में ध्येय मार्ग पर बढ़ते जाना
मंगलमय हो दीप पर्व अपनी केवल है बस यही कामना।
दीपमालिका पर्वण: सर्वेभ्यः हृदयेन बहु बहु शुभाशयाः
शुभ दीपावली 🙏🙏🙏🙏🙏🙏🙏
[11/11, 7:04 PM] Nikhil Joshi: शुं नवो संकल्प लउं हुं आवनारा वर्षमां?
एटलु चाहुं वीते ए अन्यना उत्कर्षमां!
प्रेम, श्रद्धा, लागणी, संवेदना, संस्कारिता;
आटलु भरचक रहे अस्तित्व केरा पर्समां!
एकसरखी तो दशा कायम नथी होवानी पण,
एकसरखु हो वळण तकलीफमां ने हर्षमां;
छो खूटी जातुं बधु जे कांइ छे भेगुं कर्यु,
एक बस हिंमत खूटे नही आकरा संघर्षमां;
कैक तारुं, कैक मारूं पण बधु एनुं ज छे;
आ भरोसो, आ समज बस केळवुं निष्कर्षमां!
[11/11, 8:01 PM] +91 99798 73778: ...........રોજ દિવાળી...........
અંતરમાં ઉજાશ ભરીતો રોજ દીવાળી
અંધારાથી આઘા રહીતો રોજ દીવાળી
પાડોશી થી પ્રેમ રાખીતો રોજ દીવાળી
નાના ઉપર રેમ રાખીતો રોજ દીવાળી
મોટાનેજો માન આપીતો રોજ દીવાળી
સાચાનું સન્માન કરીતો રોજ દીવાળી
ફરાજમા જો ધ્યાન આપીતો રોજ દીવાળી
સાચે સાચુ બયાન આપીતો રોજ દીવાળી
લુલીપર લગામ રાખીતો રોજ દીવાળી
પ્યારો કોઇ પૈગામ આપીતો રોજ દીવાળી
હૈયામાં જો હામ રાખીતો રોજ દીવાળી
રુદિયામાં જો રામ રાખીતો રોજ દીવાળી
કામનાં ટાઇમે કામ કરીતો રોજ દીવાળી
રાત્રીમા આરામ કરીતો રોજ દીવાળી
સગા હવાલાથી સ્નેહ રાખીતો રોજ દીવાળી
નયનમા જો નેહ ભરીતો રોજ દીવાળી
મનડાના જો મેલ છોડીતો રોજ દીવાળી
પરમારર્થે જાય પગ દોડીતો રોજ દીવાળી
ભીતરથી ભગવાન ભજીતો રોજ દીવાળી
માયાનું ગુમાન તજીતો રોજ દીવાળી
આત્માનો અવાજ સુણીતો રોજ દીવાળી
સેવાની ધખાવ ધુણીતો રોજ દીવાળી
ભાઇઓ જો ભેગા મળીતો રોજ દીવાળી
એક મેકમા જાય ભળીતો રોજ દીવાળી
આંબાલાલ અંતર ખોલીતો રોજ દીવાળી
મનદૂખ ભુલી હાથ જોડીતો રોજ દીવાળી
[11/11, 8:02 PM] +91 99798 73778: ...........રોજ દિવાળી...........
અંતરમાં ઉજાશ ભરીતો રોજ દીવાળી
અંધારાથી આઘા રહીતો રોજ દીવાળી
પાડોશી થી પ્રેમ રાખીતો રોજ દીવાળી
નાના ઉપર રેમ રાખીતો રોજ દીવાળી
મોટાનેજો માન આપીતો રોજ દીવાળી
સાચાનું સન્માન કરીતો રોજ દીવાળી
ફરાજમા જો ધ્યાન આપીતો રોજ દીવાળી
સાચે સાચુ બયાન આપીતો રોજ દીવાળી
લુલીપર લગામ રાખીતો રોજ દીવાળી
પ્યારો કોઇ પૈગામ આપીતો રોજ દીવાળી
હૈયામાં જો હામ રાખીતો રોજ દીવાળી
રુદિયામાં જો રામ રાખીતો રોજ દીવાળી
કામનાં ટાઇમે કામ કરીતો રોજ દીવાળી
રાત્રીમા આરામ કરીતો રોજ દીવાળી
સગા હવાલાથી સ્નેહ રાખીતો રોજ દીવાળી
નયનમા જો નેહ ભરીતો રોજ દીવાળી
મનડાના જો મેલ છોડીતો રોજ દીવાળી
પરમારર્થે જાય પગ દોડીતો રોજ દીવાળી
ભીતરથી ભગવાન ભજીતો રોજ દીવાળી
માયાનું ગુમાન તજીતો રોજ દીવાળી
આત્માનો અવાજ સુણીતો રોજ દીવાળી
સેવાની ધખાવ ધુણીતો રોજ દીવાળી
ભાઇઓ જો ભેગા મળીતો રોજ દીવાળી
એક મેકમા જાય ભળીતો રોજ દીવાળી
આંબાલાલ અંતર ખોલીતો રોજ દીવાળી
મનદૂખ ભુલી હાથ જોડીતો રોજ દીવાળી
[11/11, 8:56 PM] Maheshbhai jigneswari: May God gιv υ
Independence oғ JAVA.
Popυlarιтy oғ WINDOWS.
Secυrιтy oғ UNIX.
Lυхυry oғ .NET.
Eғғιcιency oғ C.
Sιмplιcιтy oғ HTML &Vaѕтneѕѕ oғ GOOGLE!
Wιѕнιng a vry proѕperoυѕ n ѕaғe, Vιrυѕleѕѕ Deepavalι....
[11/11, 9:19 PM] +91 98984 48974: आप सर्वे ने दीपावली और नूतन वर्ष की हार्दिक शुभकामनाए।
[11/11, 9:21 PM] P V RathodSir: कह दो अंधेरों से कही और घर बना लें,
मेरे मुल्क में रौशनी का सैलाब आया है.
happy dipawali
[11/11, 9:31 PM] Tusharbhai Prajapati: || जय श्री स्वामिनारायण ||
“प्रेमचिंतन”
“अपनी कल्पना को जीवन का मार्गदर्शक बनाएं, अपने अतीत को नहीं.”
*दिवाली की हार्दिक बधाई*
“जाकल”
[11/11, 9:40 PM] Kavi Prem: "શબ્દો માં પ્રેમ"
ફટાકડા ના ધુમ ધડાકા....
દિવાળી આવી રે....
ધૂમાડા ના ગોટે ગોટા ....
દિવાળી આવી રે....
આકાશે સળગતા ગોળા....
દિવાળી આવી રે....
બજારે માણસો ના ટોળા....
દિવાળી આવી રે....
મિઠાઈઓ ના માન છે મોટા....
દિવાળી આવી રે....
વહેલું ઉઠ્યા સુવાના મોડા....
દિવાળી આવી રે....
" પ્રેમ" દોડાવે શબ્દો ના ધોડા....
દિવાળી આવી રે....
- "પ્રેમ"
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
[11/11, 10:27 PM] Ravi Dangar Morbi: ।। शुभ दिपावली ।।
नमस्कार ,
सौप्रथम तो आप सौने रवि डांगरनां मात्र हाथथी नही पण पुरा ह्यदयथी सत् सत् वंदन ।
आजे दिवाली एटले के दिलमां दया,प्रेमरुपी दीवो प्रगटाववानो दिवस । मनने मंदीर बनाववानो दिवस । नाना हता त्यारे जडपथी मोटा थवुं हतुं पण आजे ए नटखट अने तुटेला रमकडां वालु बालपण सारुं हतुं ए समजाय छे ।
बीजा शब्दोमां कहु तो,'दिवाली एटले खुशीओनो त्यौहार.' पण आपडे सौए पर्यावरणनुं पण ध्यान राखवानुं छे।
आ वर्ष २०१५ नी दिवाली 'मोरबी जिल्ला साहित्या वर्तुल'मां हलीमलीने शब्दोनी संगाथे प्रज्वलीत रही।
मारा एटले के रवि डांगर अने पुरा परिवार वती दिपावलीनी हार्दिक शुभकामनाओ & नुतन वर्षाभीनंदन💐
〰〰〰〰〰〰〰〰
आजे वर्तुलनी कुल हिलचाल दिवाली दिवाली थई गई।
👉🏻दिपावलीनी वर्तुलने शुभकामनाओ आपवामां हरेशभाई राठोड अग्रेसर रह्या ।
👉🏻पछि दिवाली दिवडा प्रगटवीने उजववानी ए वातमां मजा आवी ।
👉🏻दिवाली आपडे केम उजवीए छीए? ए ऐतिहासीक अवनवी वातो जाणीने खुब आनंद थयो ।
👉🏻GOOD MORNING
साथेनी शब्दोनी सवार जाणे कागल पर जेतपरिया साहेब कोतरीने लाव्या होय एवुं मने लाग्युं ।
👉🏻सोनलबेन चौहाणे दूर रहिने पण भीतरथी दिपावलीनी शुभकामनाओ आपता जीवन उपयोगी संदेश आप्यो ।
👉🏻योगेशभाई दरजीनी दिपावलीनी शुभकामना दिप साथे मली ।
👉🏻सोनलबेन चौहाणे कह्युं,दिवाली एटले अंधारामा अजवालु करवानो दिवस मारा ख्याल मुजब,"दुख रुपी अंधकार दूर करी सुखरुपी अजवालु पाथरवानो दिवस।
👉🏻RJ Devki ना ए विडीओमां खुब मजा पडी ।
👉🏻नानेरा ए गाममां दिपावलीनां शुभदिवसे महेमान बनवानी डांगर साहेबनी वातमां मजा आवी ।
👉🏻जगमगता दिप साथे दिवाली खुशी लावी एटले के तेनां फोटो निहालवानी मजा आवी ।
👉🏻तुषारभाईनी दिवाली मां मजा आवी गई ।
👉🏻भरतभाई कानाबारे दिपावलीनी शुभकामनाओ पांच उपयोगी वस्तु प्रदान करवानी ईश्वरने प्रार्थना करी जाणे आजे क्षणमां बधुं ज मली गयु होय एवुं लाग्युं ।
👉🏻P.Gajjar ए रंगोलीनी वात सहजताथी सामे मांडी अने जीवननी रंगोलीनी वात करी ।
👉🏻भरतभाई ए भारतनी विभीन्न भाषाओ नजर सामे मुकी अने जाणे 'हम सब एक हैं' एवुं कह्युं होय एवुं लागयुं ।
👉🏻मेहुलभाई सोनीनुं हास्य सभर 😃 Happy Diwali
👉🏻p.gajjar dwara Music Ni Moj Mani Maja Aavi....
👉🏻योगेनभाईनी अहम परनी वातमां मजा आवी अने खरेखर समजवा जेवी वात छे ।
👉🏻P.GAJJAR ni 😊
vali diwali
👉🏻R.M.Gajiya & ML Dangar बंनेनी दिवाली अलग लागी।
👉🏻Dipakbhai Trivedi द्वारा दिपावली जाणे वधु समीपे आवी होय एवुं लाग्युं ।
👉🏻Devanbhai Vyash ना पुरा परिवार तरफथी खुब व्हाल मल्युं ।
👉🏻Dhavalbhai,Yogenbhai Ane Kavi Jalrup Ni Vaat Ma Ane Shabd Na Shangar Ma Maja Padi.
👉🏻Dangar Sir Ni Varsh Puri Thay gayu a rachna ma khubj maja padi gai.
👉🏻Nileshbhai na diwali photo ma shuddhata hati.,
👉🏻Bhavinbhai ni prem ni vaat ma maja aavi pn Prem Karvano Na💞 Hoy A thay javani sahaj vaat chhe😊
👉🏻Mayur Bhai Ni Wish Kyarey Nai Bhulai.
👉🏻Ashvinbhai Barasara Atle k aapna saunu gaurav Kharekhar shubhkamna na shabdo alg lagya.
👉🏻Jitendrabhai na painting ma jane a Radha Krushna fari najik aavya hoy avu lagyu.
👉🏻Atulbhai Ane Bharatbhai tarfathi malel Happy New Year Kharekhar dad deva jvu hatu.
👉🏻Man Ane Samman ni a vaat ma khubj maja padi.
👉🏻HarivanshRay Bacchan Ni A kavita na shabdo aapna sudhi pahochadnar R.M.Gajiya No Khub Khub Abhat !
👉🏻ChaitanyaBhai Na parivar tarfathi malel shubhkamnao ane shlok gamyo.
👉🏻Nikhilbhai Ni Diwali Parni Alg Vyakhya ma maja maja thay gai.
👉🏻Vipulbhai na ashish ane shubham karoti sarvam ni bhavna khub gami,
👉🏻Dineshbhai Vadshola tarfathi malel Dipotsavi Kavya MA man Jan Anand thi Chhalkay Uthyu.
👉🏻Bhatibhai ni dil ni vaat 'Insaniyat ma Prem...Prem...Sambhadi Lagni shil thav chhu.' Ama khuj maja padi.
👉🏻Manishbhai Divo Kvo Hovo Joiye A vaat ma khubj maja padi.
👉🏻Kavi Jalrup Ni Rachna Paxi par jane akashe udati hoy avu mnr lagyu.
👉🏻Maheshbhai a to matra diwali mahi pure puri shal mubarak kahi a maja aavi.
👉🏻Ramdebhai Dangar ni Shubhkamnao To jane vakhanva jvi,Manva Jvi & Samjva jvi lagi.
👉🏻Jigneshbhai ni ghani rahnao aaje mali ano anand thayo.
👉🏻Aapde Tya Roje Roj Diwali Chhe.A vaat ne ujagar karti rachna ambalal bhai a aapi.
👉🏻Dineshbhai a Chhabima pn satya na darshan karavya.
👉🏻P.V.Rathod Sir Ni Ajwalani vaat ma maja padi.
👉🏻Prem Shabdaj Avo Jane Saune Priya Mne ane tamne pn.Ha Vijaybhai Chauhan "Prem" Ni vaat karu chhu.amni rachna ma shangar chhe pn shabdo no.
👉🏻Yashodhanbhai & Tusharbhai jane shabdo sarita mathi lai aavya hoy avu lage chhe.Madhurata chhe shabdo ma.
Aaje Vartul pase Shabdo Na Shashtron Pn Chhe Ane Shobha Pn.A vat Nu Vartul Ne Hamesha Garva Rahese.😊
To Vartul No Khub Khub Abhar Sathe Jetpariya Si No Pn k Diwali Na pawan Awasar pr me yaadgar varsh ni purnahuti ane manni vaat kahevani tak aapi.
Fari Malvana Vayda Sathe Ravi Dangar Ne Raja Aapso !😊
"તુ દીવો બન, હું કોડિયું,
પછી રોજ દિવાળી કરીએ...
ચાલ મિત્રતા પ્રજ્વલિત કરીએ,
આ જગને રોશન કરીએ...!!!"
🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻
Ravi Dangar.
Date.11/11/2015
[11/11, 10:32 PM] Ravi Dangar Morbi: मोरबी जिल्ला साहित्य वर्तुलने दिपावलीनी हार्दिक शुभकामनाओ अने नुतन वर्षाभिनंदन ।
नानकडी भेट ओडियो स्वरुपे रवि डांगर तरफथी ।
[11/11, 10:50 PM] +91 99130 53249: દી વાળે એ દિવાળી .
આજનો મહા પર્વનો મોટો દિવસ અને વિક્રમ સ.૨૦૭૧નો છેલ્લો દિવસ .૨૦૭૧ના વર્ષમાં અને ભૂતકાળ માં મારાથી કોય મિત્રોની કોમેન્ટ અથવાતો , ચેટ દ્વારા લાગણી દુભાણી હોય તો ,
સહ હૃદય માફી માંગું છું .
વીતેલું વર્ષ ગમે એવું ગયું હોય ,પણ નવું ૨૦૭૨ નું વર્ષ ગમે તેવું જ જાય .
કોયના વિના કોયનું અટકતું નથી તો પણ ,
અધુરપ તો દેખાય જ .
નાના મોટા મનદુઃખ ભૂલી કોયની થયેલી ભૂલો મન મોટું રાખી માફ કરી અને નવા વર્ષ ને આવકારીએ .
જય શ્રી કૃષ્ણ....
[11/12, 12:11 AM] Ravi Dangar Morbi: ,•'``'•,•'``'•,
'•,`'•,*,•'`,•'
`'•,,•'`,•'``'•,•'``'•,
,•'``'•,•'``'•,'• ` '•,*,•'`,•'
'•,`'•,*,•',•' `'•,,•'
`'•,,•'
@¤¤¤¤¤¤¤¤@
(( * Wish * ((
\\ * You *\\
\\ * Lovly *\\
\\ * HAPPY*\\
)) *New Year))
@¤¤¤¤¤¤¤¤@
(¨`·.·´¨)*
..`·.(¨`·.·´¨)*
.......`·.¸.·´.
***
Happy New Year...
नये साल की शुभ कामना...
નવા વર્ષ ની હાર્દિક શુભ કામના...
🙏JSK🙏
[11/12, 3:43 AM] +91 98793 10129: अयं दिपावली महोत्सवः
भवत्कृते भवत्परिवारकृते च मंगलमयः क्षेमस्थैर्यारोग्यैश्वर्याभिवृद्धिकारकः
भवतु इति प्रार्थना एवं शुभेच्छाः ॥
व्यतीतेषु वर्षेषु मनवचनकर्मभिः ज्ञाताज्ञातः
कोऽपि अपराधःकृतश्चेत् क्षम्यताम् ।
तमपराधं विस्मृत्य नूतन वर्षे
नूतनमैत्र्यारंभयतु सर्वेमित्रेभ्यः
ह्रदयेन पाठयामि
शुभ दीपावली नूतन वर्षाभिनंदनम्
[11/12, 4:56 AM] Mayurbhai Patel: 😄😄😄😄😄😄😄😄
नया साल आया बनकर उजाला;
खुल जाए आपकी किस्मत का ताला;
हमेशा आप पर मेहरबान रहे ऊपर वाला;
यही दुआ करता है आपका ये चाहने वाला।
नया साल मुबारक।
Happy new year
🌅🌅🌅🌅🌅🌅🌅🌅
[11/12, 5:01 AM] JetapariyaSir: नवा संबंधो भावता रहे
बने वर्तुलनो छोड घेघूर
विचार क्षितिजोना विस्तारे
शब्द सवायो थई प्रगटे
वहे चोमेर खुश्बू यशश्वी बनी
उखडे अहंकारना पडदा भारी
आंखे अमीयल आंजण
मळे लोकपालवनी मीठी छाया
आरोग्य अैष्वर्य जळहळ थाय
गढमां अजवाळुं सोळ कळाअे
उभरे अभिनवो आनंद दइ-लई
अेवुं सर्वत्र पग मूको त्या
मंगल हो मंगल हो मंगल हो
अेवी शुभकामनाअो....
डॉ. भावेश जेतपरिया
असाै. सारंगा जेतपरिया
माैलिक जेतपरिया
प्रेरणा जेतपरिया
[11/12, 5:16 AM] Jetpariyasir account ekta comp: 😄😄😄😄😄😄😄😄
नया साल आया बनकर उजाला;
खुल जाए आपकी किस्मत का ताला;
हमेशा आप पर मेहरबान रहे ऊपर वाला;
यही दुआ करता है आपका ये चाहने वाला।
नया साल मुबारक।
Happy new year
🌅🌅🌅🌅🌅🌅🌅🌅
[11/12, 6:37 AM] Bharatbhai Kanabar: मारा परिवार तरफथी आप सर्वे तथा आपनां परीवार नां नाना-मोटा आदरणीय तमाम सभ्यो ने.....
नूतन वर्ष नी खूब खूब शुभकामनाओ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ईश्वर आपना परिवार ने....
सुख
शांति
समृद्धि
वैभव
ऐश्वर्य
धन
यश
लाभ
शुभ
तंदुरस्ती
🙏🏻 अर्पे ऐवी शुभेच्छा 🙏🏻
🎈🎁🎉🎁🎉🎁🎉🎁🎈
🙏🏻 नूतन वर्षाभिनंदन 🙏🏻
[11/12, 6:37 AM] Bharatbhai Kanabar: 🙏🏻 कबीर के दोहे 🙏🏻
धीरे-धीरे रे मना, धीरे सब कुछ होय,
माली सींचे सौ घड़ा, ॠतु आए फल होय।
अर्थ : मन में धीरज रखने से सब कुछ होता है. अगर कोई माली किसी पेड़ को सौ घड़े पानी से सींचने लगे तब भी फल तो ऋतु आने पर ही लगेगा !
🌹🌷🍁🍀🌻🍀🍁🌷🌹
[11/12, 6:37 AM] Bharatbhai Kanabar: 🙏🏻 नूतन वर्ष की बोध कथा 🙏🏻
एक राजा समय-समय पर प्रतियोगिताएं आयोजित करवाता और विजेता को सम्मान सहित पारितोषिक भी देता। प्रजा इससे उत्साहित रहती थी।
एक बार उसने राजपुरुष के चयन की प्रतियोगिता रखी।
उसने एक वाटिका बनवाई जिसमें हर तरह की वस्तुएं रखी गईं। लेकिन उन पर उनका मूल्य नहीं लिखा था।
राजा ने ऐलान किया कि जो व्यक्ति इनमें से सबसे कीमती वस्तु लेकर वाटिका से बाहर आएगा, उसे इस वर्ष का राजपुरुष घोषित किया जाएगा।
लोग वाटिका में जाते और अपनी समझ से सबसे मूल्यवान वस्तु उठा लाते।
कोई हीरे-जवाहरात लाया तो कोई पुस्तक उठाकर लाया क्योंकि उसके लिए ज्ञान अधिक मूल्यवान था।
एक गरीब रोटी उठाकर लाया क्योंकि उसकी नजर में रोटी ही मूल्यवान थी।
एक भक्त ईश्वर की मूर्ति उठाकर लाया।
तभी एक योगी आया। वाटिका में काफी देर घूमने के बाद वह खाली हाथ बाहर निकला।
राजा ने सभी व्यक्तियों द्वारा लाई गई वस्तुओं को देखा।
जब योगी की बारी आई तो राजा ने पूछा, ‘तुम क्या लाए हो ?’
उसने कहा, ‘मैं संतोष लाया हूं, महाराज।’
राजा ने पूछा, ‘तुम्हारा संतोष क्या सबसे मूल्यवान है ?’
योगी ने जवाब दिया ‘हां, महाराज। इस वाटिका में आपने जितनी भी वस्तुएं रखी हैं, उन्हें प्राप्त कर मनुष्य को खुशी तो होगी पर वह क्षणिक होगी।
इसे हासिल कर लेने के बाद फिर कुछ और पाने के लिए मन बेचैन हो उठेगा।
लेकिन जिसके पास सच्चा संतोष है वह सभी इच्छाओं से ऊपर होगा और सुखी रहेगा।’
योगी को राजपुरुष घोषित किया गया।
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/12, 6:37 AM] Bharatbhai Kanabar: नूतन वर्ष की ये प्रार्थना
पूरी श्रद्धा विश्वास के
साथ हर रोज किया करो. 🙏🏻
🙏🏻 हे विश्वनियन्ता !
आज का दिन हर प्राणी के लिए मंगलमय करोl
🙏🏻 हे भगवान !
आज सबका कल्याण-मंगल करो.
आज सबको सुख-शांति प्रदान करो.
🙏🏻 हे प्रभु !
सबको उत्तम आयु-आरोग्य दो.
हे प्रभु !
सबको सफलता और संपन्नता प्रदान करो.
🙏🏻 हे जगत के रक्षक !
सबका कष्ट, दुःख, पीड़ा हरण करो.
🙏🏻 हे मालिक !
सबकी हर दुष्ट-अरिष्टों, विघ्न-बाधाओं से रक्षा करो.
🙏🏻 हे कल्याणदाता !
सबको सद्बुद्धि-सत्प्रेरणा दो.
🙏🏻 हे कृपा सागर !
सबका जीवन खुशियों से भरो,
सबका भला करो.
🙏🏻 हे भगवान,
आपने मेरी प्रार्थना सुनी इसलिए आपको बारंबार धन्यवाद. 🙏🏻
प्रार्थना से उठने के बाद भावना करो - आज का दिन सबके लिये बढ़ा मंगलमय है.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/12, 6:54 AM] prof Satishbhai Dangar: "નવા વરસના વધામણાં કરીએ,
દીપ જ્યોતની સંગાથે
રાગદ્વેષ ઈષાઁ ત્યજીએ,
દીપ જ્યોતની સંગાથે
ઈશ્ર્વરને કર જોડી વિનવીએ
દીપ જ્યોતની સંગાથે
મિત્રોને સુખ સમૃદ્ધિ મળે એવી
પ્રાર્થના કરીએ.
દીપ જ્યોતની સંગાથે. -----સતિષ ડાંગર, હળવદ કોલેજ
[11/12, 6:59 AM] prof Satishbhai Dangar: હરખી નવા વરસને વધાવીએ
દીપ જ્યોતની સંગાથે
[11/12, 7:11 AM] Bharatbhai Kanabar: Mitro
आजथी सरु थतो कारतक महीना मा रोज सवारे सुन्दरकाण्ड ना 2 दोहा टाइपिंग मा सेन्ड थासे जेथी आप आ सुन्दरकाण्ड नो पाठ सरलता थी करी सको. 🙏🏻
[11/12, 7:24 AM] Tusharbhai Prajapati: आपकी आँखों में सजे है जो भी सपने,
और दिल में छुपी है जो भी अभिलाषाएं!
यह नया वर्ष उन्हें सच कर जाए;
आप के लिए यही है हमारी शुभकामनायें!
[11/12, 8:11 AM] Vyas Devenbhai: एवीज छे तमन्ना आखु जीवन सरस हो।।
हरपल हो दीपावली हर पल नवु वरस हो।।
Happy new year..
from- Deven Vyas & family..
[11/12, 8:38 AM] Tusharbhai Prajapati: વિક્રમ સંવત ૨૦૭૨
આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થય બક્ષે
અને
આપ અને આપનો પરિવાર પ્રગતિ ના તમામ શિખરો સર કરો એવી શુભેચ્છા
સાથે
હેપ્પી ન્યુ યર
નવા વર્ષના
જય શ્રીસ્વામિનારાયણ,
[11/12, 8:48 AM] Ravi Dangar Morbi: મારા સપનાં તારી આંખે સાચા પડતા જાય,
એને નવું વર્ષ કહેવાય,
હું કઈ નાં બોલું ને તરત તને સમજાય,
એને નવું વર્ષ કહેવાય,
ખુલ્લી સવાર જેવું જીવશું મસ્ત મજાનું,
પકડાઈ જવાની મજા પડે એવું કાઢશું બહાનું,
લાભ, શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય,
એને નવું વર્ષ કહેવાય.
જીવન એવું જીવશું જાણે સહજ અવસરે પ્રાસ,
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો એહસાસ,
ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ બની ઉજવાય,
એને નવું વર્ષ કહેવાય.
- અંકિત ત્રિવેદી
[11/12, 9:28 AM] Ramde Dangar: જય શ્રી કૃષ્ણ
નૂતન વર્ષના આપને અને આપના પરિવારને જય શ્રી કૃષ્ણ...
નૂતન વર્ષ આપના માટે કલ્યાણમય,આરોગ્યમય,યશોમય,મંગલમય અને આનંદમય બની રહે તેવી અભ્યર્થના સાથે નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ પ્રાર્થના
રામદે ડાંગરના
નૂતન વર્ષા અભિનંદન🙏🏻
[11/12, 9:29 AM] Manishbhai Maheta: मारा परिवार तरफथी आप सर्वे तथा आपनां परीवार नां नाना-मोटा आदरणीय तमाम सभ्यो ने.....
नूतन वर्ष नी खूब खूब शुभकामनाओ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ईश्वर आपना परिवार ने....
सुख
शांति
समृद्धि
वैभव
ऐश्वर्य
धन
यश
लाभ
शुभ
तंदुरस्ती
🙏🏻 अर्पे ऐवी शुभेच्छा 🙏🏻
🎈🎁🎉🎁🎉🎁🎉🎁🎈
🙏🏻 नूतन वर्षाभिनंदन 🙏🏻
from :- Manish Mehta n family...
[11/12, 10:08 AM] Janardan Dave: મારા જેવું જીવો જીવન ત્યારે નવું વર્ષ કહેવાય,
એમ કરી ને રાખ મારુ મન ત્યારે નવું વર્ષ કહેવાય.
આજ લગ પોતાના પર તો ખૂબ પૈસા ઉડાવ્યા,
પારકા પર વાપરે ધન ત્યારે નવું વર્ષ કહેવાય,
સૈવ આવે છે આજ અહી તું પણ આવીજો,
તારુ અહી થાય આગમન ત્યારે નવું વર્ષ કહેવાય,
ચાલ થઈ શકે તો નવા વર્ષમા કઈ એવુ કરીયે,
હું તારો બનુ ને તું મારી બન ત્યારે નવું વર્ષ કહેવાય,
હેપ્પી ન્યૂ યર, સાલ મુબારક એ બધું તો ઠીક,
તું જો કહે વર્ષાભીનંદન ત્યારે નવું વર્ષ કહેવાય,
----- જ્નાર્દન દવે
[11/12, 10:29 AM] Manan Budhdev: सौ ने मारा साल मुबारक
सौ ने सारा हाल मुबारक
हैयाना धबकारा जेवु
मारु सौ ने व्हाल मुबारक
सुख शांती ने समृध्धीनो
मबलक एवो फाल मुबारक
जीवनने संगीत बनावे
एवो लय ने ताल मुबारक
लाभ शुभ नु तिलक करवा
शुकनवंतु भाल मुबारक
रहो तंदुरस्त आजीवन
एवा रहे ते हाल हाल मुबारक
सुख-दु:ख मां सौ साथे रहीए
एवो सौ मां ख्याल मुबारक
जुना करता नवु वरस आ
करशे सौ ने न्याल मुबारक
🙏🏼 मनन बुद्धदेव 🙏🏼
[11/12, 10:35 AM] Kishor KASUNDR: સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા..........
આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના.
[11/12, 10:39 AM] +91 80009 59924: साल ज़रूर बदल रहा है
लेकिन साथ नहीं...
स्नेह सदैव बना रहे.................. 😊
✨नए वर्ष की ढेर सारी शुभकामना✨
Harshad Kalola & family.
🙏🙏🙏
[11/12, 10:52 AM] DhavalBhai barasara: માન મળે સન્માન મળે ,
ખુશી નુ વરદાન મળે
કદમ કદમ પર મળેસફળતા
સદીઓ તક પહચાન મળે.
💐Happy New year 💐
💐 You & your 💐
💐 Family 💐
નવા વર્ષના રામ રામ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[11/12, 10:54 AM] Hareshbhai Vadaviya: 🙏🏼નુતન વર્ષાભિનંદન 🙏🏼
જીવનનું સત્વ પ્રેમ છે .
એકતાની સૂરાવલી પ્રેમ છે .
આંતર ઋજુતાની અભિવ્યક્તિ પ્રેમ છે .
વ્યક્તિ અને વાતાવરણને સ્નિગ્ધ કરનાર પ્રેમ છે .
નવા વર્ષે આપણે સૌ આવો દિવ્ય પ્રેમ સાંપડે તેવી પ્રભુને પ્રાર્થના 🙏🏼
[11/12, 11:33 AM] +91 98259 76591: વિક્રમ સંવત 2072નું નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે શુભ ફલદાયી બની રહે તેવી શુભેચ્છા સહ નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન 💐💐💐💐💐
[11/12, 11:33 AM] +91 98259 76591: વિતેલા દિવસો પાછા નહીં આવે, સમય ની કિંમત સમજતાં થઇએ..
વાંક મારો હતો કે આપનો, એ વાત ને હવે ભુલતા થઇએ સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,"તમે ફિકર ના કરો અમે છીએ"
મારા પરિવાર તરફથી આપને અને આપનાં પરીવાર નાં નાના મોટા તમામ સભ્યો ને
દિવાળીનાં પર્વ માટે હાર્દિક શુભેચ્છાઓ
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ શુભકામનાઓ સહ
નુતન વષાૅ અભિનંદન
[11/12, 12:11 PM] Manishbhai Maheta: सौने मारा साल मुबारक
सौने सारा हाल मुबारक
हैयाना धबकारा जेवुं
मारुं सौने व्हाल मुबारक
सुख-शांति अने समृद्धिनो
मबलक एवो फाल मुबारक
जीवनने संगीत बनावे
एवो लय ने ताल मुबारक
लाभ-शुभनुं तिलक करवा
शुकनवंतु भाल मुबारक
रहो तंदुरस्त आजीवन
एवा रहे ते हाल मुबारक
सुख-दु:खमां सौ साथे रहीए
एवो सौमां ख्याल मुबारक
जुना करता नवुं वरस आ
करशे सौने न्याल मुबारक
नूतन वर्षाभिनंदन
[11/12, 12:54 PM] +91 99130 53249: વીતેલી પળોની સમજણ અને
આવનારી ક્ષણોના સપનાઓની વચ્ચેનું અંતર સદા ઝળહળતું રહે
તેવી આપને અને આપના પરીવારને નવા વર્ષની શુભેચ્છાઓ.
[11/12, 1:13 PM] Kavi Jalrup: બારે માહ મોજમાં રેજો
બારે માહ મોજમાં રેજો ....
એલા સુખ દુઃખમાં સંગાથે સૌ રેજો ,
વાતે વાતે જય શ્રી કૃષ્ણ કેજો .
જિંદગી આકુળ વ્યાકુળ થઇ જો ,
રડતી રડતી પાછી હસતી કરજો .
મોઢું ઢીલું પોચું મનમાં રાખજો ,
પૂછે કોઈ જો તો મજામાં કે જો.
બારે માહ મોજમાં રેજો .......
સઘળી વાતે લીલાલહેર બોલજો ,
હૈયાના બારણા ખુલ્લા ખોલજો .
પારકાને પોતાના કર ભૈલા હો ,
પછી મણ મણમાં સૌને તોલજો
બારે માહ મોજમાં રેજો ......
કવિ જલરૂપ
મોરબી
[11/12, 4:36 PM] Sudhakar Janisaheb: सौ ने मारा साल मुबारक
सौ ने सारा हाल मुबारक
हैयाना धबकारा जेवु
मारु सौ ने व्हाल मुबारक
सुख शांती ने समृध्धीनो
मबलक एवो फाल मुबारक
जीवनने संगीत बनावे
एवो लय ने ताल मुबारक
लाभ शुभ नु तिलक करवा
शुकनवंतु भाल मुबारक
रहो तंदुरस्त आजीवन
एवा रहे ते हाल हाल मुबारक
सुख-दु:ख मां सौ साथे रहीए
एवो सौ मां ख्याल मुबारक
जुना करता नवु वरस आ
करशे सौ ने न्याल मुबारक
[11/12, 4:51 PM] +91 99798 73778: નુતન વર્ષ નુ સ્વાગત કરીએ અંતકરણમા અમીરસ ભરીઐ સકલ જગતને પીરજન ગણતા ભાઇચારા થી ભીતર ભરીએ નુતન વર્ષનુ સ્વાગત કરીએ
[11/12, 7:13 PM] +91 99130 53249: વીતેલી પળોની સમજણ અને
આવનારી ક્ષણોના સપનાઓની વચ્ચેનું અંતર સદા ઝળહળતું રહે
તેવી આપને અને આપના પરીવારને નવા વર્ષની શુભેચ્છાઓ.
[11/12, 10:11 PM] +91 99130 53249: साल ज़रूर बदल रहा है
लेकिन साथ नहीं...
स्नेह सदैव बना रहे.................. 😊
✨ subhratri 🎇
[11/12, 10:27 PM] +91 98257 73147: प्यार की डोर सजाये रखो..
दिल को दिल से मिलाये रखो..
क्या लेकर जाना है साथ में इस दुनिया से...
मीठे बोल कर रिश्तों को बनाए रखो....
[11/12, 10:29 PM] +91 98257 73147: उत्तर से उन्नति,
दक्षिण से दायित्व ,
पूरब से प्रतिष्ठा,
पश्चिम से प्रारब्ध,
नैऋत्य से नैतिकता,
वावव्य से वैभव,
ईशान से ऐश्वर्य,
आकाश से आमदनी,
पाताल से पूंजी,
सभी दस दिशाओं से
शान्ति
सुख
समृद्धि
सफलता
प्राप्त हो ऐसी शुभकामना..!
🙏 Happy new year🙏.
[11/12, 10:30 PM] +91 98257 73147: 🎊🎊🎈🎈🍨🍧🎈🎈🎊🎊
हे नववर्ष..... 🍎🍈🍇
नई नई उमंग हो नई तरंग हो
नववर्ष का आगमन खुशियों के संग हो...
नया रंग हर तरफ बिखरा हो नए साल में...
नया स्वर निकल रहा हो जीवन के राग में...
नए साल में नया नया जीने का ढ़ंग हो...
नववर्ष का आगमन खुशियों के संग हो...
रब से दुआ करते हैं ये नए साल में...
हो खुशियों से भरा सबका नया साल ये...
नवल नवल कंठ, नवल गीत का छन्द हो...
नववर्ष का आगमन खुशियों के संग हो...
नई नई उमंग हो नई तरंग हो....
नववर्ष का आगमन खुशियों के संग हो....
🚩 जय श्री कृष्ण
🚩 जय श्री राधे
🚩 जय श्री वल्लभ
🚩 कृष्णमयी शुभ सुप्रभातम्
🚩 आपका आने वाला वर्ष मंगलमय हो
🎄🎄🎄🔆🔆🔆🎄🎄🎄
[11/12, 10:32 PM] +91 96626 07706: ઓંણ દિવાળી એવી રીતે માણીએ..
જ્યાં જ્યાં અંધારું છે,
ત્યાં ત્યાં અજવાળીએ..
માણસ થઇને કોઈ સાથ અબોલા શેના?
ચાલો, મનદુઃખોને ફટાકડાંમાં
સૌ મળીને બાળીએ..
રંગોલી સૌની
કાયમ રહે સલામત..
પગલાંઓ જો
સૌ-સૌનાં સંભાળીએ..
મારા હાથે સૌનું
હિત જ થાય સદાયે..
બસ, નવા વરસથી
સરળ નિયમ આ પાળીએ..
ઝાઝું શું કહું?
બસ, આ નવું વરસ -
વીતે સૌનું સરસ..
ઝરણું નહીં..
લ્યો નદી મુબારક..
સાલ નહીં..
લ્યો સદી મુબારક..
[11/13, 8:57 AM] Bharatbhai Kanabar: સુખ અને સફળતામાં આટલો તફાવત છે .
👉🏽 જીવનમાં જે ગમે એ મળે ,એનું નામ સફળતા .
👉🏽 જીવનમાં જે મળે એ ગમે ,એનું નામ સુખ .
😊 Good Morning ☺
[11/13, 9:18 AM] Merja Bhavikbhai: નવા વર્ષનું સપનું,
જુના થઈને જીવવું છે.
[11/13, 9:21 AM] +91 99798 73778: 🐾🎆दीपावली संदेश🎆🐾नया वर्ष 🎆👣🐾भाई बीज 🐾👣
जिस आँगन में दिखे अंधेरा, वहीं पे दीप जलाना ,👍
जिस घर नहीं जला हो चूल्हा, तुम भोजन पहुंचाना.👍
जो मुस्काना भूल गए, उन होठों को मुस्काना,👍
जिन आंखों ने देखे सपने, तुम सच कर दिखलाना.👍
जिसने मीठा स्वाद चखा न, उसे मिठाई खिलाना,👍
दीन दुखी आंखों के आंसू, पोंछ के तुम हर्षाना.👍
भूल गए जो कदम राह, तुम उनको राह दिखाना.👍जहाँ भाई हो बहन नहो , या बहन हो भाई न हो ईस घर को जा कर याद कराना 🙏🎉♨️♨️♨️👣👣👣🙏
ऐसा यदि कर सके तो, समझो सच हुआ दीप जलाना ।👍
आप सभी को दीपोत्सव , नये वर्ष , भाई बीज की अग्रिम हार्दिक शुभकामनायें
[11/13, 9:29 AM] prof Satishbhai Dangar: આડા દે આંક એ તો ઓશિયાળિ આંગળી,
પંડમા સમાય એવી પ્રીતિ તો પાંગળી ,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી ?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય , આ તો
વરસે ગગન ભરી વ્હાલ,
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ,
ને ગમતાંનો કરીએ ગુલાલ"
મકરંદ દવે. ( સતિષ ડાંગર )
[11/13, 9:43 AM] +919879969024: આજ મુબારક
કાલ મુબારક,
દરિયા જેટલો વહાલ મુબારક,
તમારી આંખો હસે ને
હોઠ મલકે....
નવુ વરસ બસ આમ જ છલકે....
આપ સવૉ ને નવુ સાલ મુબારક...
[11/13, 10:15 AM] Merja Bhavikbhai: 🌙*ભાઈબીજ*🌙
એક બહેન તો હોવી જ જોઈએ…..
જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો.
જેને હાલતાંચાલતાં ટપલાં મારી હેરાન કરી શકો.
જેની જીદો અટકાવી, તમારું ધાર્યું કરાવીને તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો.
કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો.
મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો.
જે પપ્પાથી તમને બચાવવા તમારાં કરેલાં બધાં તોફાન પોતાના માથે લઈ લે.
જે નવા વર્ષના દિવસે તમારા 'તૂતિયાવેડા’ને લીધે તહેવાર છોડી તમારાં કપડાને ઇસ્ત્રી કરતી હોય.
જે તમારી કપડાંની નવી જોડી લીધા પછી તેના શ્રીગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય.
જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાંની થપ્પડ પણ ખાઈ લેતી હોય.
જે કોઈ પણ વાનગી બની હોય, ત્યારે ‘મારો ભાઈ બાકી છે’ એમ કહીને થોડો ભાગ રાખી મૂકતી હોય.
જે તમને ખૂબ પ્રેમ કરતી હોય, પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય.
આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય.
‘તારો ભરોસો નહીં’ તેમ કહીંને હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય.
બાજુવાળી છોકરી જો ભૂલથી હસીને વાત કરે, તો તમારા પર કાળકા થઈને વરસતી હોય.
આવું બધું અવારનવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.
જો એક બહેન હોય….
તો જ સંવેદનાની અનુભૂતિ થાય.
તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ થાય.
તો જ ઘરમા તમને સતત ખૂંચતા રહેતા ખાલીપાનો ખ્યાલ આવે.
બહેન એ ક્યારેક દીકરી સમાન હોય છે, તો ક્યારેક મા સમાન. મોટી બહેનનાં હાલરડા સાંભળો, તો એ માથી કમ નથી હોતાં અને નાની બહેનને ખોળામાં સુવડાવવાનો આનંદ એ દીકરીથી કમ નથી હોતો.
[11/13, 10:51 AM] +91 99798 73778: 🌹भाई दूज पर हार्दिक बधाई एवं शुभकामनायें🌹
भाई तो आखिर भाई होता है
माँ बाप की आन होता है।
अपनी बहन की शान होता है।
अपनी बीबी की जान होता है।
अपने बच्चों की मुस्कान होता है।
भाई तो आखिर भाई होता है।
अपने माँ बाप का दुलार होता है।
अपनी बहन का प्यार होता है।
अपनी बीबी का इंतजार होता है।
अपने बच्चों का उपहार होता है।
भाई तो आखिर भाई होता है।
अपने माँ बाप की बीमारी में श्रवन कुमार होता है।
अपनी बहन की बिदाई में सुकुमार होता है।
अपनी शादी में बीबी के सपनो का राजकुमार होता है।
अपने बच्चों के जन्म पर जिम्मेदारी का अहसास होता है।
भाई तो आखिर भाई होता है।
💐💐💐💐💐💐💐
[11/13, 10:58 AM] Kaviraj Pintu: मिठास रिश्तों कि बढती रहे तो कोई बात बने,
मिठाईयाँ तो हर साल मीठी ही बनती है !!
[11/13, 3:55 PM] VadsolaSir: કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે 'સબરસ' આપી ગયો...
જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.!
વહેલી પરોઢે કુરિયર માં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.!
આમ ખારું ને તો ય નામ મીઠું.!?
સવાલ આવો મૂકતો ગયો...
નાના ચાર ટુકડા દઇ,
વિચારતો કરતો ગયો.
પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.!
સબરસ દઈ - આ જીવન સત્ય પ્રગટ કરતો ગયો.!!
જીવનના કડવા, ખાટા, તૂરા રસને
સમરસ કરવાનો કિમીયો દેતો ગયો....
થોડી અમથી બોણી સામે બેશ-કિંમતી દેતો ગયો.!!
સ્વાદ અને જીવન : બેસ્વાદ - ફીકા બનતા અટકાવવાની જાણે સામગ્રી આપતો ગયો....
ને આ સામગ્રી તો હાથવગી છે,
એનું ભાન કરાવતો ગયો.!!
જમણ હો કે જીવન : સ્વાદ વિનાની સજાવટ થી નકામા.!
પણ બેઉનો 'આસ્વાદ' લેવાની ચાવી સબરસ માં....
સપરમા દહાડે આ ગુરુચાવી દેતો ગયો....
નવા વર્ષની પહેલી-વહેલી પરોઢે ધન્ય કરતો ગયો,...
એક નિર્દોષ - માસૂમ છોકરો, સબરસ સાથે
કેટલું બધું દેતો ગયો.!!
[11/13, 6:54 PM] Ravi Dangar Morbi: મિત્રો, નૂતનવર્ષાભીનંદન સાથે જીવાતા જીવનનો મહિમા કરતી અને વિધ્વંસક તત્વોને ચેલેન્જ આપતી એક રચના પ્રસ્તુત કરું છું . કૃષ્ણ દવે .
શિલાલેખ.
તાજીમાજી પાંપણમાંથી ટગર ટગર આ નીરખ્યા કરતી
આશને બોલો, કેમ કરીને તોડી શકશો ?...
કેમ કરીને તોડી શકશો ? પા પા પગલી ભરતા ભરતા આંગળીએ-
વળગેલા આ વિશ્વાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?...
હજુ મને હમણાં આ વૃક્ષે લીલુંછમ સરનામું આપ્યું,
હજુ મને હમણાં પંખીએ એક મજાનું ગાણું આપ્યું,
હજુ મને હમણાં ઝરણાએ ખળખળખળ વ્હેવાનું આપ્યું,
હજુ મને હમણાં શબ્દોએ આ કોરુંકટ પાનું આપ્યું,
હજુ મને હમણાં જ થયેલા જીવનના અહેસાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?
મા જેવી આ ધરતીને તો સરહદના ખીલાઓ ઠોકી ઠોકી તોડો !
તેમ છતાંયે આ વ્હેતા ઝરણાના જળને, લ્હેરાતા વાયુને અથવા-
હૂંફાળા આકાશને બોલો, કેમ કરીને તોડી શકશો ?
પથ્થરની પાંપણ નંખાવો કે રેતીના જંગલ વાવો,
કાં આંસુના મહોર પ્હેરી કીકીમાં વિસ્ફોટ કરાવો,
અને છતાં અકબંધ જ રહેતી સંવેદનના શિલાલેખશી-
આંખોમાં છલકાતી આ ભીનાશને બોલો, કે કરીને તોડી શકશો ?
ક્યાંક કોડિયે ટમટમતા રહી આખ્ખેઆખ્ખી રાત પી ગયા,
ક્યાંક હલેસાં થઇ બેઠા તો આખ્ખો ઝંઝાવાત પી ગયા,
ક્યાંક અંજલિ ભરી ઉભા તો પળમાં સમદર સાત પી ગયા,
ક્યાંક બની મુસ્કાન હોઠ પર ઘટ્ક દઈ આઘાત પી ગયા,
પછી અમારા અંતરમાંથી પ્રગટેલા અજવાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?
કૃષ્ણ દવે .
[11/14, 12:10 AM] Kavi Jalrup: મને પળ પળ
હર પળ પળ પળ સમય .
જે મળતાં મળતાં ફેલાતો જાય ,
તે રડતાં રડતાં રેલાતો જાય .
હર પળ પળ પળ સમય ...
જે ઝરણા માફક વહેતો જાય ,
તે રામનું નામ કહેતો જાય .
હર પળ પળ પળ સમય ...
જે ભીતર ભીતર તરતો જાય ,
તે વાતો વાતોમાં ખરતો જાય.
હર પળ પળ પળ સમય ...
કવિ જલરૂપ
મોરબી
[11/14, 8:21 AM] +91 98257 73147: बीत गया जो साल, भूल जाएँ,
इस नए साल को गले लगायें,
करते है दुआ हम रब से सर झुकाके.
ईस साल सारे सपने पुरे हो आपके.
*नया साल मुबारक*
😃🙏🏻😃
A Very Happy New Year
🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉
posted from Bloggeroid