Monday, November 23, 2015

"સમજાતી નથી જીંદગી ની રીત !!!
એક બાજુ કહે છે કે,
ધીરજ ના ફળ મીઠા હોય છે.
અને બીજી બાજુ ???
સમય કોઇની રાહ જોતો નથી.

posted from Bloggeroid

No comments:

Post a Comment