" સંબંધો બધા આમ તો,
મારા જીવનમાં વાંસ જેવા પોલા હતા, "
" આ તો મેં એની વાંસળી બનાવીને,
એટલે થોડા મધુર લાગ્યા !! "
નિસરણી સમજીને ચડતા ગયા આ જિંદગીને,
થાકી ગયા ને આડી કરી
તો
નનામી થઈ ગઈ.
ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે..!!
ઢોલક બનીશ તો
પીટાઇ જઇશ
હારમોનિયમ બનીશ તો
બજાઇ જઇશ ,
તો લાવને સૂર જ બની જાઉ
સૌના દિલમાં
છવાઇ તો જઇશ.
પરાણે હસવા કરતા એક વાર રોઈ લેજો ...
આવે છે કોણ આસું લુછવાં એ પણ જોઈ લેજો ...
સુખ કમાવી ને લાવ્યા
દરવાજા માંથી.....
ન પડી ખબર, કે ઉંમર ક્યારે
નીકળી ગઈ બારી માંથી..!!
ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા,
કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા,
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની,
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા....
જિંદગી કહે મને એટલી માણો જિંદગી કે ,
જે દિવસે મોત સામે આવે તો એને લાગે કે સાલુ જિંદગી તો મારે પણ એક વાર જીવવી જ જોઇએ......
મારા જીવનમાં વાંસ જેવા પોલા હતા, "
" આ તો મેં એની વાંસળી બનાવીને,
એટલે થોડા મધુર લાગ્યા !! "
નિસરણી સમજીને ચડતા ગયા આ જિંદગીને,
થાકી ગયા ને આડી કરી
તો
નનામી થઈ ગઈ.
ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે..!!
ઢોલક બનીશ તો
પીટાઇ જઇશ
હારમોનિયમ બનીશ તો
બજાઇ જઇશ ,
તો લાવને સૂર જ બની જાઉ
સૌના દિલમાં
છવાઇ તો જઇશ.
પરાણે હસવા કરતા એક વાર રોઈ લેજો ...
આવે છે કોણ આસું લુછવાં એ પણ જોઈ લેજો ...
સુખ કમાવી ને લાવ્યા
દરવાજા માંથી.....
ન પડી ખબર, કે ઉંમર ક્યારે
નીકળી ગઈ બારી માંથી..!!
ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા,
કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા,
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની,
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા....
જિંદગી કહે મને એટલી માણો જિંદગી કે ,
જે દિવસે મોત સામે આવે તો એને લાગે કે સાલુ જિંદગી તો મારે પણ એક વાર જીવવી જ જોઇએ......
posted from Bloggeroid
No comments:
Post a Comment