દુખ ઘણુ છે ઍમ ના કહો
સહનશક્તિ ઔછિ છે ઍમ કહો
સેહતા આવડી જાય તો
રેહતા પણ આવડી જાય
કોઈએ એમને પૂછ્યું, ‘કેમ છો?’
એમણે હસીને કહ્યું, ‘જિંદગીમાં દુઃખ છે, દુઃખમાં દર્દ છે,
દર્દમાં મજા છે અને મજામાં હું છું.’
મને શબ્દો થી જખ્મ આપતા નથી આવડતું
કોઈ ની ખુશી છીનતા કે દિલ દુભાવતા નથી આવડતું
સહી લીધું બધું હસતા મોઢે
અને લોકો સમજે છે મને માનસ ઓળખાતા નથી આવડતું
દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી....
પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....
🌱જીંદગી છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે.,
શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે...🌱

posted from Bloggeroid
No comments:
Post a Comment