Tuesday, November 24, 2015

The Truth of Life

શીખવી છે એવી કૉઇ કળા મારે.
જીવતા થાય બે પંખી એક કાંકરે.


બે કિલોની જિંદગી આપણીને બે મણ નો બોજ,

લાત મારીને દુઃખને ચાલ કરીએ સુખની ખોજ . ..


જીવન માં જ્યાં સુંધી ખરાબ માણસ નો અનુભવ ના થાય,
ત્યાં સુંધી સારા માણસ ની કદર નથી થતી......



''અહંકાર.... અહંકાર....ની વાત છે ભાઈ......

'દરીયો આવડો મોટો થઇ ને પણ હદ માં રહે છે.........

અને
'માણસ નાનો હોવા છતા બધાને નડે છે..


હાથ કાપીને હલેસાં દઇ ગયા,
લોક કેવા લાગણી સરભર હતાં.


અધુરપ એજ તો જીવન છે....
એટલેજ તો સંઘર્ષ છે,
બાકી, શૂન્યતા માં
"હું" અને "તું" નું સ્થાન ક્યાં



🙏ખુશી એટલી જ સારી...
જેટલી મુઠઠી માં સમાઇ જાય...

છલકાઈ ને વિખેરાતી ખુશી ને
કયારેક નઝર લાગી જાયછે....!!

મરતા નથી હોતા બધા લોકો મોતથી..
કોઈને જિંદગીનો માર લાગે છે..

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી..
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે..!

posted from Bloggeroid

No comments:

Post a Comment