Saturday, November 14, 2015

સાલું આપણે સાચા હોય તોય જમાનો ખોટા પાડે છે.
ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે. 😊


🌹 प्रार्थना 🌹
इतनी "ऊँचाई' न देना प्रभु कि,
धरती "पराई" लगने लगे.!

इतनी "खुशियाँ" भी न देना कि,
"दुःख" पर किसी के हंसी आने लगे.!!

नहीं चाहिए ऐसी "शक्ति" जिसका,
"निर्बल" पर प्रयोग करूँ.!!

नहीं चाहिए ऐसा "भाव" कि,
किसी को देख "जल-जल" मरूँ.!!

ऐसा "ज्ञान" मुझे न देना,
"अभिमान" जिसका होने लगे !!

ऐसी "चतुराई" भी न देना जो,
लोगों को "छलने" लगे!!

@@@@

🔔 🙏हे प्रभु ...🙏 🔔

सुकून उतना ही देना,
जितने से जिंदगी चल जाए,
औकात बस इतनी देना, कि,
औरों का भला हो जाए,
रिश्तो में गहराई इतनी हो, कि,
प्यार से निभ जाए,
आँखों में शर्म इतनी देना, कि,
बुजुर्गों का मान रख पायें,
साँसे पिंजर में इतनी हों, कि,
बस नेक काम कर जाएँ,
बाकी उम्र ले लेना, कि,
औरों पर बोझ न बन जाएँ ।

🙏


'પુરાવો' કોઈ પણ 'નક્કર' નથી મળતો,

મળે છે 'નાગ'.. પણ 'શંકર' નથી મળતો.

નકામો શોધશો ના.. બંધ છે પડદા,
પતે 'સર્કસ' પછી.. 'જોકર' નથી મળતો.

પ્રભુને માત્ર મારે એટલું પુછવું છે.. ગરીબોને કાં કદી 'ઈશ્વર' નથી મળતો.?

હસાવી દે, રડાવી દે, બે પળમાં જે, લખે એવી ગઝલ એવો 'શાયર' નથી મળતો.

'અરીસા'માં નહીં શોધો તમે 'માણસ', 'બહાર' હોય છે એવો.. એ 'અંદર' નથી મળતો..

posted from Bloggeroid

No comments:

Post a Comment