જીંદગી તો છે,
ચકડોળનો એક ફેરો.
આપણને તો જ્યાં,
મન મળે ત્યાં મેળો.
નીકળી ને પુષ્પ થી હવે અત્તર થવુ નથી....
માણસ થવાય તોયે ઘણુ છે દોસ્ત,
ઈશ્વર થવુ નથી....
ચકડોળનો એક ફેરો.
આપણને તો જ્યાં,
મન મળે ત્યાં મેળો.
નીકળી ને પુષ્પ થી હવે અત્તર થવુ નથી....
માણસ થવાય તોયે ઘણુ છે દોસ્ત,
ઈશ્વર થવુ નથી....
posted from Bloggeroid
No comments:
Post a Comment