Sunday, October 2, 2016

પહેલાના લોકો લોટ જેવા હતા..
..
.....લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈ બંધાઈ જતાં..
..
.....આજે લોકો રેતી જેવા છે..
..
.....ગમ્મે તેટલું લાગણીનું પાણી નાખો પણ છુટ્ટા ને છુટ્ટા

posted from Bloggeroid

No comments:

Post a Comment