પુજ્ય બાપુ !
સકુશળ હતો એવી શુભેચ્છા સહ
happy birthday to you.
અહીં પણ બધું બરાબર છે,
દેશ જ્યારે જ્યારે પણ ધરતી કંપ કે પુરનાં pain મા હોય છે,
તુરંત એ દુઃખ જોવા નેતાઓ હેલિકોપ્ટર કે plane મા હોય છે
જ્યારે પણ દેશમાં ઈદની ચર્ચાઓ views મા આવે છે,
તુરંત વર્ષમાં એક વાર તમારી બકરી news મા આવે છે.
ચરખોતો લુપ્ત છે, ખાદીનો આજે પણ નેતાઓમા trend છે,
સંસદમાં શત્રુ બધા, Facebook પર એકમેકના friend છે.
આંદોલનો તો ચુંટણી માટેના seasonal game થઇ ગયા છે,
તમારા ફોટા વાળી નોટોથી કેટલાય લુખા fame થઇ ગયા છે.
સાચાને સતાવવા બધા જુઠ્ઠા એક સાથે true થઇ ગયા છે,
Dont worry બાપુ, લોકો પણ હવે used to થઇ ગયા છે.
નાદાન કાન ~ દિવ્યેશ ઉપલેટી

posted from Bloggeroid
No comments:
Post a Comment