‘कुछ बात हैं की हस्ती मिटती नहीं हमारी’
આ વાક્ય સાંભળી જમનાલાલ બજાજે વિનોબાજીને પૂછ્યું કે
‘આ “કુછ બાત હૈ” એટલે એવી કઈ વાત છે જે ભારતની તાકાત છે ?’
ભારતની ઓળખ સ્કાયવોક, ફલાયઑવર, મૉલ કે મલ્ટીપ્લેસ નથી.
ભારતની ઓળખ છે,
છેવાડાના માણસનું ‘આજે અમારે ત્યાં રોકાઈ જાઓ ને…….’ એમ કહેતું લાગણીભીનું હૈયું.
ભારતને સમજવું હોય તો આમ આદમીના હૃદય સુધી યાત્રા કરવી પડે.
No comments:
Post a Comment