Thursday, January 6, 2011

પ્રેરણારૂપી સંદેશ ..... Motivational Quotes


જો વિશ્વ તમને મદદ કરવાની ના પાડી દે,
તો હતાશ ન થશો
આઇન્સ્ટાઇનના શબ્દો યાદ કરો
હું એ બધાનો આભારી છું જેમણે 
મને મદદ કરવાની ના પાડી
એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું.

Jo vishva tamne madad karvani na padi de,
to hatash na thasho
Einstein Na Shabdo Yaad karo,
"Hu e Badhano Aabhari Chhu, 
Jemne Mane Madad Karvani Na padi,
Emna j Karne Me aa Karya Mari Jate Karyu"

1 comment: