Thursday, January 20, 2011

LIFE :- LIFE JO "COMPUTER" HOT TO.......


મન માં જો "Sim card" હોત તો યાદો ને delete કરી શકાતી હોત...

મગજ માં જો "printer" હોત તો, વિચારો ની print out કાઢી શકાતી હોત...

હૈયા માં જો "pen drive" હોત તો જીન્દગી નો data એમાં સમાયો હોત...

મોઢામાં જો "blue tooth" હોત તો, વાતો ને transfer કરી શકાતી હોત...

આંખો માં જો "SMS" હોત તો, તસ્વીરો ને receive કરી શકાતી હોત...

કદાચ...

જીન્દગી જો "computer" હોત તો, તેને પણ restart કરી શકાતી હોત...


No comments:

Post a Comment