Wednesday, January 12, 2011

LOVE, LIFE & PREM

પ્રેમ
ઘણી વાર એક ક્ષણ માટે હોય છે
ઘણી વાર જીવનભર માટે
પણ 
ઘણી વખત તમે જેને પ્રેમ કરો 
તેની સાથેની એક ક્ષણ 
જીવનભર માટે હોય છે.



Prem
Ghani Var Ek Kshan Mate Hoy Chhe,
Ghani Var Jivanbhar Mate,
Pan
Ghani Vakhat Tame Jene Prem Karo,
Teni Satheni Ek Kshan 
Jivanbhar Mate Hoy Chhe...

No comments:

Post a Comment