Wednesday, January 19, 2011

LIFE :- જીવન જીવવાનું પતંગિયા પાસેથી શીખો......


એક પતંગીયું 
મહત્તમ 140 દિવસ જીવે છે
પણ છતાંય તે આનંદપૂર્વક જીવી શકે છે
ઘણાં હૈયા જીતી શકે છે. 
જીવનની દરેક ક્ષણ કિમતી છે. 
ખુશ રહો
હ્રદય જીતતા રહો.
Ek Patangiyu 
Mahatam 140 Divas Jive Chhe,
Pan Chhatay te
AnandPurvak Jivi Shake Chhe,
Ghana Heiya Jiti Shake Chhe..
Jivanni Darek Kshan Kimanti Chhe,
Khush Raho,
Hruday Jitata Raho..

1 comment: