Sunday, January 23, 2011

Life and Money :: પૈસાથી બધું ખરીદી શકાતું નથી....


પૈસા હોવા
અને તેનાથી ખરીદી શકાય 
તેવી વસ્તુઓ હોવી 
સારી વાત છે
પણ 
મેળવવાની લ્હાયમાં 
એવી વસ્તુઓ ખોઈ બેસતા 
જે પૈસો ખરીદી શક્તો નથી.

No comments:

Post a Comment