બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી,
પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Monday, January 31, 2011
Bodh : "હેતુ વગર આ દુનિયામાં કોઈ હેત કરતું નથી."
વીમા કંપનીઓ આપણને સતત યાદ દેવડાવે છે કે આપણું અસ્તિત્વ જોખમમાં છે કારણ કે જો તેઓ એમ ન કરે તો એમનું અસ્તિત્વ જોખમમાં આવી જાય તેમ છે ! કોઈકે સાચુ જ કહ્યું છે કે "હેતુ વગર આ દુનિયામાં કોઈ હેત કરતું નથી."
No comments:
Post a Comment