આપણે બંને એક બીજાને એક રૂપીયો આપીએ
તો આપણી બેયની પાસે એક એક રૂપીયો હશે,
પણ આવું જો કોઇ સારા વિચાર માટે કરીએ
તો આપણા બેય પાસે બે સુંદર વિચાર હશે
AAPNE BANE EK BIJANE EK RUPIO AAPIYE
TO AAPNI BEYNI PASE EK EK RUPIYO HASHE,
PAN AAVU JO KOI SARA VICHAR MATE KARIYE
TO AAPNA BEY PASE BE SUNDAR VICHAR HASHE..
www.rkdangar.blogspot.com
No comments:
Post a Comment