Friday, January 21, 2011

LIFE :- Manvi Tu Manav Tha To Saru......


માનવીએ 
પંખીની માફક 
ઉડતા શીખી લીધું છે
અને 
માછલી માફક 
તરતાં પણ.! 
હવે તેને જે શીખવાનું છે 
તે માનવી માફક જીવતાં.!

No comments:

Post a Comment